કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પિઝા (Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પિઝા (Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પિઝા (Pizza Recipe In Gujarati)

Hema Joshipura
Hema Joshipura @cook_26380252

# ટ્રેન્ડ
આ પિત્ઝા લોકડાઉન દરમ્યાન બનાવ્યા હતા...😋

# ટ્રેન્ડ
આ પિત્ઝા લોકડાઉન દરમ્યાન બનાવ્યા હતા...😋

વધુ વાંચો

પિઝા (Pizza Recipe In Gujarati)

Hema Joshipura
Hema Joshipura @cook_26380252

# ટ્રેન્ડ
આ પિત્ઝા લોકડાઉન દરમ્યાન બનાવ્યા હતા...😋

# ટ્રેન્ડ
આ પિત્ઝા લોકડાઉન દરમ્યાન બનાવ્યા હતા...😋

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

બધી પ્રોસેસ સાથ
૨
  • પિત્ઝા બેઝ બનવા માટે
  • ૨ કપમેંદો
  • કપપાણી૧/૨
  • ૧ ચમચીખાંડ
  • ૧ ટી સ્પૂનડ્રાય યિસ્ત
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧/૨ વાડકીટમેટો કેચઅપ
  • ૧/૨ વાડકીડુંગળી
  • ૧/૨ વાડકીટામેટા
  • ચીઝ જરુર મુજબ
  • ૧ ચમચીઓરેગાનો
  • ૧ ચમચીચિલિફ્લેક
  • ગ્રામપનીર ૫૦
  • મકાઈ ૧/૨ બાઉલ
  • મોઝરિલ્લા ચીઝ જરુર મુજબ
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • ૧/૨ વાડકીકેપ્સીકમ
  • ૧/૪ કપપિત્ઝા સૌંસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

બધી પ્રોસેસ સાથ
  1. 1

    સૌથી પહેલા ૧ બાઉલ માં હુંફાળું ગરમ પાણી ૧/૨ કપ લો તેમાં ખાંડ, Yeast નાખી ૧૦ મિનિટ રહેવા દો

  2. 2

    ત્યારબાદ તેમાં મૈદો,મીઠું,અને તેલ મિક્સ કરી લોટ બાંધો અને કેળવો.....તેને તેલ લગાવી ગોળ લુવો કરો ઢાંકી ને ૨ કલાક રહેવા દો

  3. 3

    ૨ કલાક પછી તેને તેલ લગાવી મસળી અંદર ની હવા કાઢી સુવાલો લોટ ટાયર કરો તેને એક સરખા ભાગ કરી કરો લોટ છાંટી midium સાઇઝ નો રોટલો વણી લો

    પિઝા (Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ રોટલા ને એક કડાહી માં મીઠું નાખી ઉપર સ્ટેન્ડ મૂકી એક ડિશ માં મૂકી ધીમા ગેસ પર બેક કરો

    પિઝા (Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ટાયર થયેલ પિત્ઝા બેઝ પર ટોપિંગ કરો

  6. 6

    ૧ ટોપિગ ટમેટો કેચઅપ,પિત્ઝા શૌસ લગાવી તેના પર ડુંગળી, કેપ્સીકમ,ટામેટા ઓરેગાનો, ચિલીફલકે,લગાવી ઉપર ચીઝ પાથરો અને પછી ૫ મિનીટ બેક કરવા મૂકી સર્વ કરો

    પિઝા (Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ૨ ટોપીગ ટમેટો કેચઅપ, પિત્ઝા સૌસા મોઝરેલ્લા ચીઝ,ઓરેગાનો,પેપ્રીકા લગાવી પાછો બેક કરી સર્વ કરો..આ મર્ગારિતા પિઝ્ઝા

    પિઝા (Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ૩ ટૉપિંગ,અમાં ટમેટો કેચઅપ પિત્ઝા સૌંસે પનીર ના ટુકડા કોર્ન ઓરેગાનો,પેપેરિકા મૂકી ઉપર ચીઝ પાથરો..અને બેક કરવા મૂકી સર્વે કરો

    પિઝા (Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Joshipura
Hema Joshipura @cook_26380252
પર September 26, 2020 06:29

ટિપ્પણીઓ (3)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
September 27, 2020 09:14
Wah wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
  2. હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
  3. પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
  4. ટોમેટો પેન કેક‌ વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
  5. જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
  1. બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarati)
  2. મીકસ દાળ વડાં (Mix Dal Vada Recipe In Gujarati)
  3. લેમન જેલી (Lemon Jelly Recipe In Gujarati)
  4. પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13717803
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close