બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક વાટકી મા ઠંડુ દૂધ લેવા નુ અને તેમા વેનીલા કસ્ટર્ડ પાઉડર બે ચમચી નાખી ને હલાવો ગાઠી ના પડે એનુ ઘ્યાન રાખવું
- 2
હવે એક તપેલી મા દૂધ ગરમ કરો એક ઉભરો આવે પછી હલાવતા રહો થોડીવાર પછી તેમાં ખાંડ નાખી ને થોડીવાર હલાવો ત્યારબાદ કસ્ટર્ડ નુ મિશ્રણ ને નાખો અને ઘટ થાય એટલે ગેસ બંધ કરી ને ઠંડુ થવા દો
- 3
મેરી બિસ્કિટ નો ભૂકો અમૂલ ક્રીમ 🍌 કેળા અને વેનીલા કસ્ટર્ડ ક્રીમ લો હવે અમૂલ ક્રીમ ને થિક કરવા એક બાઉલમાં બરફ ના ટુકડા લો એ બરફ ના ટુકડા પર બીજુ બાઉલ લઈ તેમાં ક્રીમ લો સતત હલાવતા રહો તેથી એ થિક થાશે એ ક્રીમ તૈયાર થાય એટલે ત્યારબાદ કેળા ના મીડિયમ ટુકડા કરવા
- 4
હવે એક કાચ નો ગ્લાસ 🥤 લો તેમા કસ્ટર્ડ ક્રીમ નાખો એનુલૈયર તૈયાર થાય એટલે કેળા ના પીસ મુકવા ત્યારબાદ બિસ્કિટ નો ભૂકો નાખવો એનુ લૈયર કરો પછી અમૂલ ક્રીમ નુ લૈયર કરો અને પાછા કેળા ના પીસ મુકવા અને ચોકલેટ સિરપ થી ડેકોરેશન કરો એક ચોકલેટ 🍫 મૂકી ત્યારબાદ ફ્રીઝ મા ઠંડુ થવા દો થોડા સમય પછી તૈયાર છે બનાના પુડિંગ 🍌
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarat)
#RC2White Colourઆ પુડિંગ ફટાફટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
લેયર્ડ ફ્રૂટ કસ્ટર્ડ પુડિંગ(Layered fruit Custard pudding recipe in Gujarati)
#CookpadTurns4પુડિંગ દરેક સિઝનમાં ભાવતી ડીશ છે અને તે પણ જો આટલા બધા ફળ હોય તો તો મજા જ પડી જાય. બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
બનાના પૂડિંગ(Banana puding Recipe in Gujarati)
#GA4#week2પુડિંગ એક ડેઝર્ટ માં ખવાતી ડીશ છે. અહીં મૈં મોંસંબી ની જેલી, મેરી બિસ્કિટ અને વેનીલા આઈસ્ક્રિમ અને કેળા નો યુઝ કર્યો છે પણ તમે કોઈ પણ ફ્રેશ ફ્રૂટ નો યુઝ કરી બનાવી શકો છો. Vrunda Shashi Mavadiya -
-
એપલ કસ્ટર્ડ પુડિંગ (Apple Custard Pudding Recipe In Gujarati)
#makeitfruity challangeApple custard પુડિંગ Rita Gajjar -
-
-
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
બનાના ઓટ્સ સ્મૂધી વિથ પીનટ બટર (Banana Oats Smoothie With Peanuts Butter Recipe In Gujarati)
#GA4 #Week2 Ishita kacha -
બનાના ચોકલેટમિલ્ક શેક (Banana chocolate Milkshake recipe in Gujarati)
#GA4#week2 Dhara Raychura Vithlani -
-
કસ્ટર્ડ કેરેમલ પુડિંગ (Custard Carmel pudding Recipe In Gujarati)
કસટૅડ પુડિંગ મા મીલ્ક અને સ્ટીમ કરી બનાવ્યુ છે ક્રેમલિન થી ટેસ્ટ મા અને જોવા મા પણ સરસ દેખાય છે.#GA4#sream#milk Bindi Shah -
-
બનાના સ્મૂથી(banana smoothie Recipe in Gujarati)
#GA4#Week2કેળા માં ભરપૂર માત્રા મા કેલ્શ્યિમ હોય છે, આ કેળા ની સ્મુથી તમને રિફ્રેસ અને હેલ્થી રાખશે. તેથી આ સ્મુથી મારાં ઘર મા બધા ને ખૂબ જ પસંદ છે. Jigna Shukla -
ચોકલેટ પુડીંગ(Cholate pudding recipe in gujarati)
ચોકલેટ પુડીંગ ફટાફટ અને ટેસ્ટી બને છે.#GA4#chocolate#Week10 Bindi Shah -
-
-
-
-
વોલનટ કસ્ટર્ડ પુડિંગ (Walnut Custard Pudding Recipe in Gujarati)
#WALNUTS#Go Nuts With Walnuts Vidhi Mehul Shah -
-
એપલ બનાના ઓરીયો મિલ્ક શેક (Apple Banana Oreo Milkshake Gujarati)
#GA4#Week4#MILKSHAKEઆપણે બધા મિલ્ક શેક તો ધણા બઘા ફ્લેવર મા બનાવતા હોય છે પણ મે આજે બાળકો ને ગમે તેવો મિલ્ક શેક બણાયવો છે એપલ બનાના ઓરીયો મિલ્ક શેક 😍🥤🥛🍹 Hina Sanjaniya -
-
બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)
બનાના સ્મુધી એક ડાઇટ ડીસ છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આ ડીસનો ઉપયોગ સવારે બ્રેક ફાસ્ટમાં કરી શકે છે આ એક કેળા માંથી બનતી ડીસ છે બાળકો જયારે ફુટ કે દુધ ખાવાની કે પીવાની ના પડતા હોઈ તો બાળકોને ફુટ અને દુધ પીવડાવવા માટે નો આ એક બેસ્ટ વાનગી છે તો ચાલો આપડે બનાવીએ બનાના સ્મુધી. હું આજે બનાના ની 3 પ્રકારની સ્મુધી ની રેસિપી લઇ ને આવી છું.#GA4#Week2 Tejal Vashi -
કસ્ટર્ડ કેરેમલ પુડિંગ
#GujjusKitchen#તકનીકકેરેમલ નો સ્વાદ ખુબજ સારો લાગતો હોય છે અને પુડિંગ સાથે ખુબજ સારો લાગે છે સ્ટીમ કરેલું પુડિંગ ને તે પણ ઠડું તો ખાવા માં મજા આવી જાય ... Kalpana Parmar -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
ગરમી માં ઠંડક આપતી, અને બધા ને પસંદ એવી કેરીની ફ્યુઝન રેસીપી છે... Palak Sheth -
બનાના દલગોના કોફી Banana Dalgona Coffee recipe in Gujarati )
#GA4 #Week2 #Banana #post2 Shilpa's kitchen Recipes -
કેરેમલાઈસ કસ્ટર્ડ પુડિંગ(caramelized custard pudding Recipe In Gujarati)
#CCCક્રિસમસ આવે એટલે કેક ,પેસ્ટ્રી પુડિંગ ચોકલેટ્સ બધા લોકો પસંદ કરે નવું વરસ આવવાની ખુશી Manisha Hathi
More Recipes
ટિપ્પણીઓ