કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#GA4
#Week2
આ પેનકેક ખૂબ જ ઝડપથી બની જાય છે,અને નાના મોટા સૌ કોઈને પસંદ આવે એવી આઇટમ છે, મે પહેલી જ વાર બનાવી છે,અને બધા ને ખુબ જ પસંદ આવી તો તમે પણ જરૂર બનાવજો અને તમારો અભિપ્રાય મારી સાથે શેર કરજો.....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ થી ૪૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  • ૧ (૧/૪ વાટકી)મેંદાનો લોટ
  • ૧/૨ વાટકીખાંડ
  • ૪ ચમચીબટર (પીગળેલુ)
  • ૨ કપદૂધ
  • ૧સફરજન (ખમણેલું/ક્રશ કરેલું)
  • ૪ ચમચીછાસ
  • ૧/૨ ચમચીમીઠુ
  • ૧/૪ ચમચીબેકિંગ પાઉડર
  • ૧/૨ ચમચીબેકિંગ સોડા
  • ૧ (૧/૨ ચમચી)વેનીલા એસંસ
  • સજાવટ માટે
  • ૨ ચમચીમધ
  • સફરજન ના પીસ
  • ૧ ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં બટર નાખી તેમાં ખાંડ ઉમેરો,અને સફેદ કલર દેખાય ત્યાં સુધી હલાવો.સફરજન ખમણી લો,અને તે મિશ્રણમાં ઉમેરી દો.

    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તે મિશ્રણમા દૂધ નાખ્યા પછી ધીમે ધીમે મેંદો ઉમેરતા જાવ અને સતત હલાવતાં રહો,જેથી લમ્બસ ના રહે,પછી તેમાં મીઠું,બેકિંગ સોડા,બેકિંગ પાઉડર, છાસ ઉમેરી દો.ત્યારબાદ ફોટામાં બતાવેલ છે,તેવું મિશ્રણ રાખવા માટે વેનીલા એસંસ ઉમેરી એકદમ હલાવો.જરૂર લાગે તો થોડું દ્દુધ ઉમેરી શકાય છે.

    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેનમાં બટર મૂકી મિશ્રણ નાખો,પરપોટા દેખાવ લાગે ત્યારે બીજી બાજુ ફેરવવું,અને ફેરવતા પેહલા બટર મૂકવું.(ફોટામાં બતાવેલ છે,તેવી રીતે)

    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બંને બાજુ વ્યવસ્થિત ગોલ્ડન રંગની થઈ જાય એટલે નીચે ઉતારી લેવી અને એક પ્લેટ માં લઈ ઉપર મધ,સફરજન અને બટર થી સજાવી પીરસો......

    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સફરજન પેનકેક (Apple pancake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર September 26, 2020 10:28
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Ila Naik
Ila Naik @cook_20451370
September 27, 2020 08:22
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Apple પેનકેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
  2. હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
  3. પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
  4. ટોમેટો પેન કેક‌ વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
  5. જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
  1. પીઝા(pizza Recipe in Gujarati)
  2. મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
  3. પાલક રોલ્સ  (Palak Rolls Recipe In Gujarati)
  4. બનાના એપલ મિલ્ક શેક(Banana Apple milk shake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13719189
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close