કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati)

kinjan Mankad
kinjan Mankad @cook_26357091

#GA 4 #Week 2 આ અમારી જ્ઞાતિ ની પારંપરિક વાનગી છે..

#GA 4 #Week 2 આ અમારી જ્ઞાતિ ની પારંપરિક વાનગી છે..

વધુ વાંચો

મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati)

kinjan Mankad
kinjan Mankad @cook_26357091

#GA 4 #Week 2 આ અમારી જ્ઞાતિ ની પારંપરિક વાનગી છે..

#GA 4 #Week 2 આ અમારી જ્ઞાતિ ની પારંપરિક વાનગી છે..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨ લોકો
  • 1 કપમેથી
  • 1/2 કપદહીં
  • જરૂર મુજબ થોડું પાણી
  • 1 ચમચીરાઈ
  • 1લીલું મરચું
  • 1 ચપટીમીઠું
  • ૧ ચમચીહળદર
  • 3-4કળી લસણ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીચણા નો લોટ
  • જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લઈશું.. એક કઢાઇ મા તેલ મુકી રાઈ હીંગ હળદર ઉમેરો.. રાઈ તતડે એટલે વાટેલું લસણ અને લીલું મરચું નાખી મેથી ઉમેરો.. મીઠું ઉમરેવું..

    મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેથી ને સાંતળી ને ઢાંકી ને ચડવા દેશું.. પછી દહીં અને ચણા નો લોટમાં પાણી ભેળવી મિક્ષ કરશું.. તે આપડે મેથી મા ઉમેરશુ..

    મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિષરણ એક રસ થવા સુધી ઢાંકો.. તેમાં લાલ મરચું પાઉડર નાખી ચડવા દેવું..

    મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે મેથી નો રગડ.. આને થોડું જાડું જ રાખવું.. રોટલી કે રોટલા સાથે મજા આવશે..

    મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી નો રગડ (Methi Ragad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kinjan Mankad
kinjan Mankad @cook_26357091
પર September 27, 2020 15:40

ટિપ્પણીઓ (6)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
September 29, 2020 00:56
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
  2. સ્મૂધી(Smoothie recipe in Gujarati)
  3. ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
  4. બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)
  5. અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)
  1. વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
  2. કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
  3. મેથીના ટીક્કી (Methi Tikki Recipe In Gujarati)
  4. હરીયાળી બીરિયાની (Hariyali Biriyani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729088
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close