બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

(Banana Walnut Muffin & Banoffee Pie Cup (no bake))
#GA4
#week2

બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)

(Banana Walnut Muffin & Banoffee Pie Cup (no bake))
#GA4
#week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. પાકેલા કેળા
  2. 2 કપમેંદો
  3. ૩/૪ કપ ખાંડ
  4. ૧ ટેબલસ્પૂનબેકિંગ પાઉડર
  5. ૧/૨ ટીસ્પૂનબેકિંગ સોડા
  6. ૧ ટીસ્પૂનવેનિલા એસેન્સ
  7. ટુકડાઅખરોટ બદામ
  8. ૧/૨ કપબટર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેળાને છોલીને તેને સારી રીતે મસળી લો

  2. 2

    હવે એક બાઉલમાં મસળેલા કેળા, દળેલી સાકર લઈ ને બીટર ની મદદ થી મિક્સ કરી લો પછી તેમાં બટર,વેનિલા એસેન્સ નાખી ને ફરી બીટર થી મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ તેમાં મેંદો બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર લઈને તેને ચાળીને મિક્સ કરી લો પછી બીટર ની મદદથી બે મિનિટ માટે ફેટી લો હવે જો મિક્સર ઘટ્ટ લાગે તો તેમાં થોડું દૂધ ઉમેરી શકો છો. પછી તેમાં બદામ અને અખરોટ ના ટુકડા ઉમેરીને ફરી મિક્સ કરો

  4. 4

    હવે કપ કેક ના મોલ્ડ માં તૈયાર કરેલા બેટર ને ચમચીથી નાખી કપને ટેપ કરી લો પછી ઓવન માં ૧૮૦ ડિગ્રી પર 25 મિનિટ માટે બેક કરવુ તૈયાર છે.... મીની બનાના વૉલ્નટ મફિન

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral A Panchal
પર

Similar Recipes