કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળા લો પછી તેને પાણી ધોઈ નાખો.
- 2
ત્યારબાદ તેને કાપી લો.
- 3
પછી તેની છાલ ઉતારો.
- 4
ત્યારબાદ તે કેળાને પતરી આકારમાં કાપી અને એક બાઉલમાં તેલ મુકો અને તેમાં વેફર તળો.
- 5
ત્યારબાદ એક વાટકામાં ચાટ મસાલો, તીખા, મરચું મિક્સ કરી અને તેનો મસાલો બનાવો.
- 6
વેફર તળાઈ ગયા બાદ તે મસાલો છાંટી દો.
- 7
- 8
વેફર તૈયાર છે અને તેને સર્વ કરો.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કેળાની વેફર (Banana chips recipe in Gujarati)
#GA4#week2 #bananaકાચા કેળાની વેફર ઉપવાસમાં લઈ શકાય છે. કાચા કેળામાંથી પોટેશિયમ અને ફાઈબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને કેળા વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે.આ વેફર્સ બાળકોને નાસ્તા માં પણ આપી શકાય છે. Kashmira Bhuva -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણએકદમ ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ માં થઈ જાય તેવી કેળા(Kela wafer) ની વેફર ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. આ વેફર થોડાજ સમય માં તૈયાર થઈ જાય છે અને તેને બનાવવી પણ ખુબજ સરસ છે. તો જોઈલો આ કેળાની વેફર બનાવવાની રીત. Juliben Dave -
-
-
-
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#childhood#ff3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
બનાના વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2આ ફરાળ માં ખુબ જ બધાની પ્રિય વેફર છે જે ઘરે બનાવી ખૂબ સરળ છે Pooja Jasani -
-
-
-
-
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
મારી દીકરીને તે બહુ ભાવે છે એટલે એના માટે બનાવ્યું છે. kinjal mehta -
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બાળકો ને ઘર ની બનાવેલ કાચા કેળા ની વેફર ખૂબ ભાવે છે. તેથી આજે મેં તેમનાં માટે બનાવી છે. Urvee Sodha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13728627
ટિપ્પણીઓ