કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#GA4
#Week3
#puzzel word is #pakoda
હેલો ફ્રેન્ડ્સ, આપણે છેલ્લા આઠ મહિનાથી કોરોના મહામારી થી સંકડાયેલા છીએ. ત્યારે બહાર નો નાસ્તો બંધ છે માટે માટે આજે દીકરીની ઈચ્છા હતી કે મને પકોડા ખાવા છે તો આજે આપની સાથે પકોડાની રેસિપી શેર કરું છું.. તો ચાલો જોઈએ તેની રેસિપી....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ત્રણ લોકો માટે
  • લોટ બાંધવા માટે જોઈશે***-
  • 2 મોટા ચમચાઘઉંનો લોટ
  • 1નાનો ચમચો મેંદાનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ નાની ચમચીઅજમો
  • * સ્ટફિંગ બનાવવા માટે*****
  • 500 ગ્રામજેટલા બાફેલા બટાકા
  • ૧ નાની ચમચીઆદુ વાટેલું
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  • 1/4 ચમચીહળદર
  • 1 નાની ચમચીઆમચૂર પાઉડર/ લીંબુનો રસ પણ લઈ શકાય
  • 1 ચમચીગરમ મસાલો ઘરે બનાવેલો(આખા ધાણા +વરિયાળી)
  • 1 નાની વાટકીકોથમીર સમારેલી
  • 2જીણા મરચા સમારેલા
  • 1 ચપટીલસણની ચટણી
  • અન્ય સામગ્રીમાં---
  • જરૂર મુજબ તળવા માટે તેલ
  • સર્વ કરવા માટે----
  • જરૂર મુજબ કોથમીર ની ચટણી
  • જરૂર મુજબ ટમેટો કેચપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ કથરોટમાં આપેલા માપ પ્રમાણે લોટ લો, અને તેમાં મીઠું અજમો લઈ લો... પછી બધું મિક્સ કરી લો... ત્યારબાદ ચમચો તેલ અને પાણી ઉમેરી લોટ બાંધી તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો.....

    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બટાકા બાફેલા તૈયાર કરી લો..... અને તેને મેશ કરી લો... ત્યારબાદ ઠંડા થાય પછી તેમાં મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો, કોથમીર આદુ અને મરચા બધું તૈયાર કરી લો.....

    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને બધું સરખી રીતે મિક્સ કરી લો.... પછી તેમાં ચપટી લસણની ચટણી ઉમેરો અને મિક્સ કરી લો... ત્યારબાદ લોટમાંથી એક લુવો લઈ લો.....

    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ મોટી રોટલી વણી લો... અને સમોસા નું મોલ્ડ લઈ લો......

    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ મેંદા ની નોટ ની સલરી બનાવવા માટે બે ચમચી મેંદાનો લોટ લઇ તેમાં એક ચમચી પાણી ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો... ત્યારબાદ મોલ્ડમાં વણેલી રોટલી મૂકી અંદર બટાકા નું સ્ટફિંગ મૂકી મોલ્ડ ના કિનાર પર મેંદાની સલરી લગાવી તેને પ્રેમ કરી દો અને સમોસા વાળી લો... આવી રીતે બધા મોલ્ડ માં મૂકી તૈયાર કરી લો...

    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેને તેલ ગરમ કરી કડાઈમાં બદામી રંગ ના તળી લો.., આ રીતે તૈયાર કરેલા સમોસા એક પ્લેટમાં કાઢી લો.....

    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરની ચટણી અને ટામેટા કેચપ થી ગાર્નીશ કરી ગરમાગરમ સર્વ કરો..... મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો અને તમે પણ ટ્રાય કરજો.....

    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    🤩🤩🤩🤩🤩😍🤩🤩

    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    😍😍😍😍😍

    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    #GA4#Pakoda

    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    બટાકાના સમોસા (Potato Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર September 30, 2020 20:14

ટિપ્પણીઓ (20)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
October 01, 2020 15:44
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા બટેટા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
  4. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  5. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  1. ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)
  2. ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
  3. કેસર ડ્રાયફ્રુટ અંગુર રબડી (Kesar Dry Fruit Angoori Rabdi Recipe In Gujarati)
  4. પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13742314
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close