કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી મુખ્ય ફોટો

ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#trend
#week1
#ક્રિસ્પી_ચીઝી_વેજી_પિઝા"
આજે મેં ક્રિસ્પી ચીઝી વેજી પિઝા મેં બાટી કૂકર માં બનાવીયા છે અને ખૂબ સરસ પિઝા ક્રિસ્પી બનિયા છે તમે પણ આ રીતે બાટી કૂકર નો ઉપીયોગ કરી ને "ક્રિસ્પી ચીઝી વેજી પિઝા" બનાવો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25મિનિટ
4વ્યક્તિ માટે
  • 500 ગ્રામમેંદો
  • 2 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  • 1 ટીસ્પૂનસાજીનાં ફૂલ (ખાવા નો સોડા)
  • દહીં પ્રમાણસર
  • મીઠું પ્રમાણસર
  • તેલ કે ઘી પ્રમાણસર
  • પીઝા ના ટોપિંગ કરવા માટે :
  • પીઝા બેઝ
  • કાપેલા કેપ્સીકમ લાલ અથવા લીલા
  • 2-3કાપેલા ટામેટા
  • 2-3ડુંગળી લાંબી કાપેલી
  • 100 ગ્રામઝીણી કાપેલી કોબીજ
  • 2લીલુ મરચું ઝીણું કાપેલું
  • 150 ગ્રામમોઝરેલા ચીઝ
  • 2 ટેબલસ્પૂનપીઝા સોસ
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ટેબલસ્પૂનચીલી ફ્લેક્સ
  • મીઠું જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25મિનિટ
  1. 1

    એક વાસણમાં મેંદો નો લોટ લઈ તેમાં મીઠું અને બેકિંગ પાઉડર નાખી ચાળી લો ત્યારપછી બેકિંગ સોડા (સાજીનાં ફૂલ) અને દહીં નાખવા. આ બધી સામગ્રી ભેગી કરી લોટમાં તેલ નાંખી સોફ્ટ લોટ બાંધો ખાસ ધ્યાન રાખો કે પિઝા લોટ સોફ્ટ હોવો જોઈએ.

    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પીઝા ના રોટલા ને બેક કરવા માટે બાટી કૂકર ને ગરમ કરવા મૂકો જાળી વાળુ સ્ટેન્ડ રાખો અને તેને ઢાંકીને ગરમ થવા દો.

    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ રીતે પિઝાના રોટલાને બેક કરતા પહેલા બાટી કૂકર ને પ્રિહીટ કરી દો. અને પિઝા ને જાળી પર મૂકી દો અને કૂકર ને ઢાંકીને થોડીવાર માટે બેક થવા દો પીઝા બેઝ હવે બેક થઈ ગયા પછી ગેસ બંધ કરી દો અને બેઝને પ્લેટમાં રાખી દો.

    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વાસણમાં ડુંગળી, કોબીજ, લીલા અથવા લાલ કેપ્સીકમ નાંખી પછી તેમાં ટામેટા અને સહેજ મીઠું નાંખી, બરાબર મિક્સ કરી લેવું

    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પીઝા બેઝ પર પહેલા તેના પર પીઝા સોસનું જાડું લેયર કરવું. ત્યારબાદ તેના પર ચીઝનું પાતળું લેયર કરવું અને.પછી તેના ઉપર તૈયાર કરેલા મિશ્રણનું લેયર કરી, તેના પર મોઝરેલા ચીઝનું લેયર કરી ગાર્નિશિંગ કરી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉપર થી નાખી ને ગરમ બાટી કૂકર માં પીઝાને ઢાંકીને 10 મિનિટ માટે બેક થવા દો પીઝા બેઝ બરાબર બેક થઈ જાય અને ઉપરનું ચીઝ ઓગળી જાય એટલે બહાર કાઢી લો તો તૈયાર છે ક્રિસ્પી ચીઝી વેજી પિઝા.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર September 30, 2020 17:30

ટિપ્પણીઓ (10)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
October 01, 2020 08:22
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ વેજ પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  4. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  5. બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
  1. રવાના પુડલા(Rava pUdla recipe in Gujarati)
  2. ગુલાબજાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
  3. મેં દૂવડા(Mendu vada recipe in Gujarati)
  4. પીઝા(pizza Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749701
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close