મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati)

Ankita Pancholi Kalyani @cook_26196579
મીકસ કઠોળ મીસલ પાઉ (Mix pulses Misal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ચાલુ કરીને કડાઈ ને ગરમ થવા દો પછી તેમા તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમા રાઈ તડ તડ થાઈ એટલે હીંગ અને લીમડો નાખી ને ટોચેલુ લસળ બ્રાઉન થયા બાદ બારીક ચોપ કરેલી ડુગરી તેલ છુટે નય તયા સુઘી સાતડવી. ડુગરી તેલ છોડે એટલે તેમા મરચુ પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર,મીસલ મસાલો અને મીઢુ નાખી ને ટામેટાં નાખી સાતડવુ એટલે ટામેટાં સાથે મસાલા પન ચડી જાય
- 2
તેલ છુટુ પડે એટલે તેમા બાફેલા કઠોડ નુ પાણી એડ કરવુ પાણી એડ કરવા થી તેલ ઉપર આવે છે અને આને તરી કેવામા આવે છે જે મીસલ મા જરૂરી છે
- 3
તરી ઉકડી જાય એટલે તેમા બાફેલા કઠોડ નાખી દેવા કઠોડ નાખયા બાદ 5મીનીટ સુઘી ઊકાડ વુ.
- 4
ઉકડી જાય બાદ ઉપર કોથમીર છાટવી તો તયાર છે તીખુ અને તમ તમ તુ મીસલ પાઉ ગરમા ગરમ મીસલ ને ડુગડી અને પાઉ સાથે સવૅ કરી ને આનંદ માડો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749706











ટિપ્પણીઓ