ચીઝ પનીર ભુરજી ગ્રીલ સેન્ડવિચ (Cheese Paneer Bhurji Grill Sandwich Recipe In Gujarati)

Priyanka Adatiya @cook_26412768
ચીઝ પનીર ભુરજી ગ્રીલ સેન્ડવિચ (Cheese Paneer Bhurji Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કટરમાં કાંદા, ટામેટા, અને કેપ્સિકમ કાપી લો.
- 2
ત્યાર બાદ 1પેનમાં 2ચમચી તેલ મૂકી તેમાં કાંદા, કેપ્સિકમ, અને ટામેટા સાંતળો. પછી તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, અને મીઠુ સ્વાદાનુસાર ઉમેરો. પછી તેમાં પનીર નાખો.
- 3
પછી બ્રેડ ની સ્લાઈસ ઉપર ગ્રીન ચટણી લગાડી તેની ઉપર ત્યાર કરેલો મસાલો લગાડો.
- 4
પછી તેને ગ્રીલ સેન્ડવિચ ટોસ્ટર પર બટર લગાવી શેકવા દો.
- 5
આ રીતે ત્યાર થઇ ગઈ તમારી ચીઝ પનીર ભુરજી ગ્રીલ સેન્ડવિચ..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13769307








ટિપ્પણીઓ (2)