વેજ. સેન્ડવિચ (veg sendwich resipes in Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
Mumbai

વેજ. સેન્ડવિચ (veg sendwich resipes in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સેન્ડવિચ
  1. 2બટેટા બાફેલા
  2. 2ટામેટા
  3. 1કાકડી
  4. 1 વાડકીલીલી ચટણી
  5. 1બટર નું પેકેટ બટર
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1/2 ચમચીમીઠું
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1બ્રેડ નું પેકેટ
  10. ટામેટા સોર્સ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા ને ધોઈ ને બાફી લો.. બટેટા કાકડી અને ટામેટા ને ગોલ ગોલ કાપી લો..

  2. 2

    2 બ્રેડ લો.. બનેવ બ્રેડ પર બટર લગાવો

  3. 3

    બ્રેડ પર ચટણી લગાવો

  4. 4

    એક ચટણી વાળો બ્રેડ લો.. એમાં પેલા કાકડી, ટામેટા અને બટેટા મૂકી મસાલો નાખો..

  5. 5

    બીજો ચટણી વાળો બ્રેડ એના પર મૂકી દો..ચાકુ થી ચાર ટુકડા થાય તેમ કટ કરી લો

  6. 6

    તૈયાર છે વેજ સેન્ડવિચ...બ્રેડ ના ઉપર બટર, ચટણી અને ટામેટા સોર્સ લગાવી લો..મસ્ત મજાની સેન્ડવિચ ખાવો.. Enjoy sendwich.. Mari to બહુ favourite che.. 😊🥪🥪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_22391048
પર
Mumbai

Similar Recipes