બફાનું અથાણું (Bafanu Athanu Recipe In Gujarati)

#EB
#Week1
🥭બફાનું 🥭(કેરી નું અથાણું)
કેરી એ એવું ફળ છે જેને ખૂબ અલગ અલગ રીતે ખાવા માં આવે છે.એના અલગ અલગ અથાણાં બનાવી ને આખું વર્ષ ખાવા માં આવે છે. હાફૂસ અથવા બફના ની સ્પેશિયલ પાકી કેરી માં થી બનાવમાં આવે છે.કેરી ને બાફી ને કરવા માં આવે છે એથી એને બફાનું ના નામ આથી ઓળખવા માં આવે છે. નાગપચમી અને નોડી નેમ ને દિવસે આને ખાસ ખાવા માં આવે છે. વગર તેલ થી બનતું આ અથાણું આખું વર્ષ સારું રહે છે અને તમને પાકી કેરી ખાવા ની ગરજ સારે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ધોઈ ને ચોખી કરેલી કેરી ને એક તપેલી માં કેરી ડૂબે એટલું પાણી લઈ ૧૦ -૧૫ મિની ઉકાળવી. ફૂલી જાઈ આખી એટલે લગભગ બાફેલી ગણવી. એને પાણી માંથી કાઢી ચારણી માં અથવા પાટલા પર આડી મૂકી ઠંડી થવા દેવી. બાફેલું પાણી બાજુ એ રેવા દેવું.
- 2
રાઈ ના કુરિયા ને થોડું પાણી છાંટી બોરાઈ પછી એક મિક્સર જારમાં લેઇ લેવા. એમાં મીઠું અને હળદર નાખી થોડું પાણી નાખી બરાબર ક્રશ કરી લેવું. ઠંડી કેરી ની ડિચી પર દિવેલ ચોપડવું.પછી દરેક કેરી ને બનાવેલ મિક્સચાર માં રગદોળી એક ઉંચી બરણી માં મૂકતા જવું.
- 3
પછી બરણી માં બાફેલું પાણી કેરી ડૂબે એટલું રેડી દેવું. ૧૫- ૨૦ દિવસ પછી આ અથાણું ખાવાની મજા આવે છે. આકેરી ના ગોટલા માં થી નીકળતી ગોટલી ને શેકી ને ખાવા ની મજા આવે છે.
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)

ટિપ્પણીઓ (12)