ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.
#EB

ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)

અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-50 મિનિટ
  1. 500 ગ્રામકાચી કેરી
  2. 750 ગ્રામકાચા ગુંદા
  3. 500મેથીનો મસાલો
  4. 200-250 ગ્રામજેટલું તેલ

રાંધવાની સૂચનાઓ

40-50 મિનિટ
  1. 1

    300 ગ્રામ કાચી કેરીના કટકા કરવા. બાકીની કેરીની છોલીને છીણ કરવી.

  2. 2

    ગુંદાના ઠળિયા ને કાઢી લો. હવે મેથીના મસાલામાં કેરીની છીણને મિક્સ કરી લો.આ મિક્સ કરેલા મસાલાને ગુંદા માં ભરો.બધા ગુંદા ભરાઈ જાય એટલે એમાં કાપેલા કેરીના કટકા ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવ એમાં 1/2 તેલ ઉમેરી હલાવી લો. પછી એને 1દિવસ ઢાંકી રાખો. પછી એને કાચની બરણીમાં ભરી લો. બાકીનું વધેલું તેલ ઉપરથી રેડો.અથાણાની ઉપર તરે એટલું તેલ નાંખવું. પછી બીજો એકાદ દિવસ બહાર રાખી પછી એને ફ્રીજમાં મૂકી દો. આ અથાણું 12મહિના સુધી જરાપણ બગડતું નથી તેમજ કેરી અને ગુંદા 12મહિના સુધી એકદમ કડક જ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes