આખી મેથી અને કેરી નું અથાણું (Akhi Methi Keri Athanu Recipe In Gujarti)

આખી મેથી અને કેરી નું અથાણું (Akhi Methi Keri Athanu Recipe In Gujarti)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી લઇ તેના મીડીયમ (નાના)ટુકડા કરી અંદર ની ગોટલી કાઢી નાખો. પછી કેરીને ૨ વાર સાદા પાણી મા ધોઇ ૧ તપેલા મા કાઢી લો. તેમાં ૨ ચમચી હળદર તથા ૫ ચમચી મીઠું ઉમેરી મીકસ કરી લો.
- 2
પછી ૮/૧૦ કલાક માટે એ કેરી હળદર, મીઠા મા જ રહેવા દો. દર ૨ કલાકે ચમચા થી હલાવતા રહેવું,
- 3
પછી ૧૦૦ ગ્રામ આખી મેથી લઇ સાદા પાણી થી ધોઇ નાખો, તેમાં ૫ વાટકા જેટલું પાણી નાંખી ૬ /૭ કલાક પલાળી દો. ત્યાર બાદ તેમાં ૧ વાટકો ખાટુ પાણી નાંખી ૨ કલાક રહેવા દો. (જો આગળ નું ખાટુ પાણી ન હોય તો હળદર મીઠા વાળી કેરી ને ૮/૧૦ કલાક પછી કાઢીયે તયારે જે ખાટુ પાણી નીકળે એ નાંખી દેવાનું અને ૨ કલાક રાખવાની)
- 4
૮/૧૦ કલાક પછી કેરી માથી જે પાણી નીકળે એ કાઢી લઇ કેરી ના ટુકડા કોટન ના કપડા મા ૩/૪ કલાક સુકવી ને કોરા કરી લો.
- 5
પછી પલાળેલી મેથી માથી પણ પાણી કાઢી ૨-૩ કલાક માટે કોટન ના કપડા મા લઇ સુકવી દો.
- 6
પછી ૩૦૦ ગ્રામ શીંગ તેલ લઇ ધીમા ગેસ પર એકદમ ગરમ કરો. પછી ૧ બાઉલ મા કોરી કરેલી મેથી, ૫૦ ગ્રામ મેથી ના કુરીયા અને ૩૦ ગ્રામ રાઇ ના કુરીયા લઇ તેના પર હીંગ,હળદર, આખા મરી તથા મીઠું નાંખી ૧૦૦ ગ્રામ જેટલું ગરમ તેલ નાંખી વઘાર કરી લો.
- 7
એ મીકસ ઠંડું થાય એટલે તેમાં લાલ મરચુ ઉમેરી બરાબર મીકસ કરી લો. તેમાં કેરી ના ટુકડા ઉમેરી બધુ સરસ રીતે મીકસ કરી ને ૧ દિવસ એમજ રહેવા દો. ૩/૪ વાર હલાવતા રહેવું. પછી કાચ ની બરણી મા ભરી ગરમ કરી ને ઠંડું થયેલુ તેલ ઉમેરી દો. તૈયાર છે આખી મેથી અને કેરી નું અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
આખી મેથી અને કેરી નું અથાણું(aakhi keri nu athanu in Gujarti)
#માઇઇબુક #પોસ્ટ૩4 #week 22 #goldenapron3 #Citrus#વિકમીલ૧ #તીખી તીખી વસ્તુ બનાવવાની થાય તો હંમેશા ગુજરાતી ભોજનમાં અથાણાં _ચટણી સૌથી પહેલા યાદ આવે તો આજે મે આખા વર્ષ ની તીખી વાનગી એટલે કેરી અને મેથીનું અથાણું બનાવેલ છે.... Bansi Kotecha -
-
-
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
ચણા મેથી નુ ખાટુ અથાણું (Chana Methi Khatu Athanu Recipe In Gujarati)
#EB થીમ ૧ વીક ૧ અથાણું Kokila Patel -
-
-
-
-
ચણા મેથી કેરી નુ અથાણુ (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4ચણા અને મેથી બંને શરીર માટે ઉત્તમ ગણાય છે તેને અથાણા ના રુપ માં પણ લઈ શકાય છે તે એટલા જ ઉત્તમ અને સ્વાદિષ્ટ લાગે છે sonal hitesh panchal -
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)