કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

અમેરિકન ચોપ્સી એ ચાઇનીઝ વાનગી છે...જે સુપ ની જેમ ટેસ્ટ માં લાગે છે. મગ ને લીધે ટેસ્ટ ખૂબ સરસ લાગે છે...

અમેરિકન ચોપ્સી એ ચાઇનીઝ વાનગી છે...જે સુપ ની જેમ ટેસ્ટ માં લાગે છે. મગ ને લીધે ટેસ્ટ ખૂબ સરસ લાગે છે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15-20 મિનિટ
2 લોકો માટે
  • ૧પેકેટ નુડલ્સ
  • 2 ટી સ્પૂનતેલ
  • 1ટી સ્પૂનઆદુ-મરચાં-લસણની પેસ્ટ
  • 1 ટેબલ સ્પૂનલીલી ડુંગળી
  • 1 ટેબલ સ્પૂનફણસી
  • 1 ટેબલ સ્પૂનગાજર
  • 1 ટેબલ સ્પૂનકોબી
  • 1 ટેબલ સ્પૂનકેપ્સિકમ
  • 1 ટેબલ સ્પૂનમકાઈ/બેબી કોનૅ
  • ૧/૨ કપસ્પ્રાઉટેડ / બોઈલ મગ
  • ૨ ચમચીકોનૅફ્લોર
  • 1 ટેબલ સ્પૂનગ્રીન ચીલી સોસ
  • 1 ટી સ્પૂનસોયા સોસ
  • 1 ટી સ્પૂનવિનેગર
  • 1 ટેબલ સ્પૂનટોમેટો કેચપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    નુડલ્સ ને તેલ અને મીઠું નાખી બોયલ કરો ત્યારબાદ તેને ડીપ ફ્રાય કરી લો.

    અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ નાખી તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ નાંખીને બધાં શાકભાજી નાખો અને મિક્સ કરો. તેમાં મીઠું નાખો.

    અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં રેડ સોયા સોસ, રેડ ચીલી સોસ, વિનેગર, ટોમેટો કેચઅપ નાખી ને મિક્સ કરો.

    અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કોર્ન ફ્લોર માં પાણી ઉમેરીને એ સ્લરી એડ કરી ને 5 મિનિટ સુધી પકાવો. સર્વિંગ પ્લેટમાં લઈ તેને ફ્રાયs નુડલ્સ થી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો.

    અમેરિકન ચોપ્સી (American Chopsuey Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર December 14, 2021 02:46
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ila Naik
Ila Naik @cook_20451370
December 14, 2021 04:42
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Chop Suey

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
  2. બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
  3. કાજુ ગાંઠીયા નું શાક
  4. મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  5. ખડા મસાલા (Khada Masala Recipe In Gujarati)
  1. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  2. લીલી હળદર નુ શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
  3. સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
  4. મસાલા ખીચુ (Masala Khichu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13803290
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close