લીલી હળદર નુ શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

આ શાક માં લીલા વટાના લસણ અને ડુંગળી ઉપીયોગમાં
લઇ શકાય પણ મે સાદો વઘાર કરેલ છે...
#CB9

લીલી હળદર નુ શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ શાક માં લીલા વટાના લસણ અને ડુંગળી ઉપીયોગમાં
લઇ શકાય પણ મે સાદો વઘાર કરેલ છે...
#CB9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦મીનીટ
4 servings
  1. ૨૦૦ ગ્રામ લીલી હળદર
  2. ટામેટાં
  3. આદુ મરચાં ની પેસ્ટ
  4. મીઠું
  5. ૨-૩ મોટા ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦મીનીટ
  1. 1

    હળદર ને ખમણવી ઘી ગરમ કરવું. એમાં હળદર વઘારી હલાવી.આદુ મરચાં ઉમેરવા.ત્યારબાદ ટામેટાં ની પ્યુરી નાંખી સતત હલાવો...મીઠું ઉમેરો... ઘી છુટું પડે ત્યા સુધી હલાવો....ફરથી ઉપર ઘી નાંખવુ.. આ શાક સતત હલાવુ પડે છે.
    તળીયે ચોટે પણ બની જાય અને ઉપરથી
    ઘી પડે તો તરત ઉખડી જશે...

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

Similar Recipes