મસાલા ખીચુ (Masala Khichu Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#CB9
શિયાળામાં ગરમા ગરમ દાદીમા નું ખીચુકોને ન ભાવે એમા પણ હવે વેરાઇટી જોવા મળે છે
મસાલા ખીચુ (Masala Khichu Recipe In Gujarati)
#CB9
શિયાળામાં ગરમા ગરમ દાદીમા નું ખીચુકોને ન ભાવે એમા પણ હવે વેરાઇટી જોવા મળે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી લઈને ઉકાળવા દેવુ પછી તેમાં પાપડીયો ખારો સ્વાદ પ્રમાણે મીઠું આદુ મરચાં ની પેસ્ટ કોથમીર નાખી ઉકળવા દો.
- 2
ત્યારબાદ તેમા ચોખા નો લોટ ઉમેરી ને વેલણ થી ખુબ હલાવી મિક્ષ કરો.
- 3
પછી એજ તપેલીમાં પાણી લઈને ઉકાળવા મૂકવું. ને જે ખીચુ તૈયાર છે તેને ચારણી માં લઈ તપેલી પર ચારણી મુકી 5 મિનિટ વરાળ થી બાફી ને ડીશ માં ગરમ ખીચુ તેલ ને મસાલા સાથે સૅવ કરો ને શિયાળાની મજા લુટો આભાર
Similar Recipes
-
-
-
-
-
ખીચું(khichu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2#ફ્લૉર/લોટગરમ ગરમ ખીચું મળે તો બીજું શું જોઈએ?પણ જો પરફેક્ટ બનાવવામાં આવે તો.. Daxita Shah -
ઘઉં અને બાજરા ના લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
#CB9#Winter special Hot Nasto Ashlesha Vora -
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૦નવસારી પ્રખ્યાત દાદી માં નું ખીચુ મારા સન નું ફેવરીટ છે. Kinjal Kukadia -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 ખીચુ એ એક ટેસ્ટી અને હળવો નાસ્તો છે જે શિયાળા મા દરેક ના ઘર મા બનતો હોય છે. Bhavini Kotak -
ખીચુ (Khichu Recipe In Gujarati)
#Trend4 જ્યારે પણ પાપડ વણવાની વાત આવે ત્યારે ગરમાગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ ખીચુ Khushbu Japankumar Vyas -
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ3 #week3 #મોન્સુન સ્પેશ્યલ #post_2 વરસતાં વરસાદ માં એક તો ભજિયાં અને ગરમા ગરમ ખી ખીચું ખાવાની બહુ જ મજા પડે છે..આ વાનગી ફટાફટ ઓછાં સમય માં બને છે..સાથે મેથી નો સાંભર અને કાચું તેલ પણ ખીચું માં ચાર ચાંદ લગાવે છે ..તો આજે મૈ બનાવિયું છે ચટાકેદાર સ્પાઈસી ખીચું Suchita Kamdar -
પાલક ખીચુ (Palak Khichu Recipe In Gujarati)
#trend4 આજે ટ્રેન્ડ 4 ના વીકમાં બધા ગુજરાતી ની ઘરે નહિ પણ લગભગ દરેક ઘરે બનતી અને ખૂબ જ હેલ્ધી જલ્દી બની જાય તેવું પાલક નું ખીચું બનાવેલ છે. Bansi Kotecha -
ગ્રીન ખીચું(Green Khichu Recipe in Gujarati)
#trend4#khichuખીચા માં ટ્રાય કયૅું કોથમીર મરચાં ની પેસ્ટ નાંખી ને ચટપટું ગ્રીન ખીચું. Bansi Thaker -
-
મસાલા ખીચુ ઝટપટ રેસિપી (Masala Khichu Jhatpat Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#LB recipe Sneha Patel -
-
ખીચું (Khichu Recipe in Gujarati)
#Trend4#cookpadindia#cookpadgujrati😋ખીચું ગુજરાતી લોકો ને ખુબ ભાવે, પછી ચોખા નાલૉટ નું હોય કે ધઉં નાં લોટ નું ખીચું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય, તો ચાલો આપણે આજે ખીચું બનાવીએ, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
જુવારનું ખીચુ(juvar nu khichu recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ આ જુવારના લોટનું ખીચુ પૌષ્ટિક અને પચવામાં એકદમ હલકું હોય છે અને વેઇટ લોસ માં પણ ઉપયોગી છે Tasty Food With Bhavisha -
-
-
ખીચું(Khichu Recipe in Gujarati)
#GA4#week4ખીચું એટલે ગુજરાતી નું favouriteકોને ભાવે આવી જાઓ આજે સવારે નાસ્તા માં ગરમગરમ ખીચું મને તો બહુ ભાવે Komal Shah -
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટખીચું સવારે અથવા સાંજે ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે તેમ જ પચવામાં પણ ખૂબ હલકું છે. Ami Gorakhiya -
ખીચું(Khichu recipe in Gujarati)
#GA4#week4#Gujarati#cookpadguj#cookpadIndia જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મળે ખીચું...બીજા દેશોમાં ખીચું એ ગુજરાતી ની ઓળખ બની ગઈ છે. કમોદ ની કણકી નાં લોટ માં થી તૈયાર થતું ખીચું એકદમ સ્વાદિષ્ટ લાગે છે, આ એક ઝટપટ તૈયાર થતી વાનગી છે. Shweta Shah -
-
-
-
ખીચું (khichu recipe in Gujarati)
#CB9#week9#chhappanbhog#khichu#riceflour#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
#CB9#week9લગભગ દરેક ગુજરાતી ના ઘરમાં ખીચું બનતું હોય છે. શિયાળા ના દિવસો માં ગરમા ગરમ ખીચું ખાવાની મજા આવે છે. ખીચું અલગ અલગ અનાજ માંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં , મકાઈ, જુવાર અને મૂગ ની દાળ માંથી બનાવી શકાય છે. ખીચું ડીનર માં લઇ શકાય છે . તે પચવામાં ખૂબ જ સરળ છે.અહીં મેં ગ્રીન પેસ્ટ એડ કરીને ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15792488
ટિપ્પણીઓ (4)