કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#GA4
#Week4

#GA4
#Week4

વધુ વાંચો

બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#GA4
#Week4

#GA4
#Week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 15 નંગ બદામ
  • 500 ગ્રામદૂધ
  • 6 મોટી ચમચીખાંડ
  • 1 ચપટીકેસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ૧૦ થી ૧૨ બદામને પાંચથી છ કલાક પલાળી રાખો

  2. 2

    હવે બદામ ના છોતરા કાઢી લો

    બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે 500 ગ્રામ દૂધ ની એક તપેલીમાં લઈને ગરમ કરવા મૂકી દો

    બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દૂધનો ઊભરો આવે ત્યાં સુધી આપણે બદામને ગ્રાઇન્ડ કરી લઈએ

  5. 5

    મિક્સર બાઉલમાં બદામ ઉમેરો

    બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એની અંદર એક કપ જેટલું દૂધ ઉમેરો

    બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એને ગ્રાઈન્ડ કરી લો

    બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    દૂધનો ઊભરો આવી ગયો હશે એટલે હવે એની અંદર ક્રશ કરેલી બદામ ઉમેરી દો

    બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એને એક ઊભરો આવવા દો

  10. 10

    હવે એની અંદર કેસર ઉમેરી દો

    બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે એને દસ મિનિટ સુધી ઉકાળો

    બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે દૂધ થોડું જાડું થઈ ગયું હશે એટલે ગેસ બંધ કરી દો

  13. 13

    હવે એને ૧૫ મિનિટ ગેસ ઉપર ઠંડુ થવા દો

  14. 14

    હવે એને ફ્રીઝમાં ઠંડું થવા માટે મૂકી દો

  15. 15

    દૂધ ઠંડું થઈ જાય એટલે આપણો મિલ્ક-શેક તૈયાર

  16. 16

    હવે એને બે ગ્લાસમાં કાઢો

    બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    ઉપરથી બદામની કતરણ ઉમેરી સવ કરો

    બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

datta bhatt
datta bhatt @cook_25572577
પર October 08, 2020 10:25
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
November 12, 2020 09:52
Yummy 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બદામ મિલ્ક Shake બદામ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખીચું(Khichu Recipe in Gujarati)
  2. ખીચું (પાપડીનો લોટ) (Papdi no lot recipe in Gujarati)
  3. પીસ્તા ઘારી(Pista Ghari Recipe in Gujarati)
  4. ચટણી(Chutney Recipe in Gujarati)
  5. વડાપાવ ની લાલ અને લીલી ચટણી (Vadapav ની lal &Lili Chutney Recipe in Gujarati)e
  1. નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
  2. ગાજર ના લાડુ (Carrot Laddu Recipe in Gujarati)
  3. કોથમીર ગાંઠિયા ની ચટણી (Coriander Ganthiya Chutney Recipe In Gujarati)
  4. કેપ્સીકમ વીથ ડુંગળી સબ્જી (Capsicum With Onion Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13805553
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close