ગાજર ના લાડુ (Carrot Laddu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને ધોઈ તેની છાલ ઉતારી તેને ખમણી લેવા
- 2
એક પેનમાં ઘી મૂકી તેમાં બેથી ત્રણ મિનિટ માટે ગાજરના ખમણને સાંતળી લેવું ત્યારપછી તેમાં દૂધ નાંખવું દૂધમાં ગાજરના ખમણને બરાબર ચડવા દેવું
- 3
બધું દૂધ શોષાઈ જાય ત્યાર પછી તેમાં ખાંડ નાખવી ખાંડનુ બધું પાણી બળી જાય અને ખમણ બરાબર ચડી જાય ત્યાં સુધી ચમચાથી સતત હલાવવું
- 4
ફોટા માં બતાવ્યા પ્રમાણે મિશ્રણ એકદમ લચકા પડતું થઈ જાય ત્યાર પછી તેમાં ટોપરા નો ભૂકો ઇલાયચી પાઉડર અને કાજુ બદામની કતરણ નાખી બરાબર હલાવો ત્યાર પછી ગેસ બંધ કરી દેવો
- 5
મિશ્રણને એક પ્લેટમાં કાઢી લેવું એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી તેમાંથી નાના લાડુવાળી લેવા તૈયાર છે સ્વાદિષ્ટ ગાજર ના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winter special#carrot Keshma Raichura -
-
-
ગાજર ના લાડુ(Gajar ladu Recipe in Gujarati)
#GA4#week3#carrotગાજર મા વિટામીન નુ પ્રમાણ વધુ હોય છે,બાળકો ગાજર નથી ખાતા તેમણે લાડુ બનાવી ને આપી શકાય છે. Tejal Hitesh Gandhi -
-
ગાજર નો હલવો(Carrot halva Recipe in gujarati)
#GA4#Week3#Carrotગાજર નો હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે જે બધા ને ભાવે છે..Komal Pandya
-
નાળિયેર લાડુ (Coconut laddu recipe in Gujarati)
#RC2નાળિયેરના ટેસ્ટી લાડુ વ્હાઈટ રેસીપી Ramaben Joshi -
ગાજર ની મીઠાઈ (Carrot Delight Recipe In Gujarati)
#GA4#Week3#ગાજર#carrot delight recipe Rekha Rathod -
-
-
-
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#GA4 #Week3આ ખીર ઝટપટ બની જાય છે અને એક હેલ્ધી સ્વીટ ડીશ છે Shethjayshree Mahendra -
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
અમારા ઘરમાં બધા નો બહુ ફેવરેટ છે અને લાલાની પ્રસાદી માટે બનાવ્યો છે Falguni Shah -
ગાજરનો હલવો( Carrot Halvo Recipe in Gujarati
#GA4#Week3#Carrot ગાજરનો હલવો એક એવી સ્વિટ ડીસ છે જે નાના-મોટા સૌને પ્રિય હોય Krishna Vaghela -
-
-
-
-
ગાજર નો ખાટો મીઠો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3#carrot Krupa Ashwin lakhani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13805751
ટિપ્પણીઓ (19)