કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#GA4 #week4 #gujarati
લીલવા મુઠીયા નું શાક એ એક પારંપરિક ગુજરાતી શાક છે. શિયાળા દરમિયાન લીલવા સરસ મળે છે, તો આ શાક બનાવી શકાય છે. જે ઊંધિયા ને ભળતો સ્વાદ ધરાવે છે. તેને પૂરી, રોટલી કે ભાખરી સાથે માણી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1 વાટકીતુવેર ના દાણા- લીલવા
  • 2 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  • 2 ચમચીઅજમો
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીધાણજીરૂ
  • 2 ચમચીલાલ મરચું
  • 1 ચમચીગરમ મસાલો
  • 2ચમચા તેલ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 વાટકીઘઉં નો કકરો લોટ
  • 1/2 વાટકીઘઉં નો સાદો લોોટ
  • 2ચમચા ચણા નો લોટ
  • ચપટીહિંગ
  • તળવા માટે તેલ
  • 1 વાટકીમેથી ની ભાજી
  • 2 ચમચીતેલ મોણ માટે
  • 2ચમચા દહીં
  • 1/4 ચમચીરાઈ
  • 2ટામેટા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મુઠીયા બનાવવા માટે મેથી ની ભાજી ના સારી રીતે ધોઈ બારીક સમારી લો. તુવેર ના દાણા ને કુકર માં થોડું મીઠું નાખી બાફી લેવા.

  2. 2

    ત્રણેય લોટ ભેગા કરી તેમાં મેથી ની ભાજી, મીઠું, અજમો, હળદર ઉમેરી મોવણ ઉમેરી દહીં થી લોટ બાંધી લો.

  3. 3

    તેના નાના નાના મુઠીયા હાથે થી વાળી લો.

    લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મુઠીયા ને ગરમ તેલ માં કડક તળી લેવા.

    લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ ઉમેરી દો. હવે આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.

  6. 6

    ટામેટા ને છીની લો. આદુ મરચાં લસણ ની પેસ્ટ સંતળાઈ જાય એટલે છીણેલા ટામેટાં ઉમેરી ચડાવી લો. હવે બાફેલા લિલવા ઉમેરી હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો ઉમેરી જરૂર જેટલું પાણી ઉમેરી ઉકળવા દો.

    લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તળેલા મુઠીયા ઉમેરી હજી 3-4 મિનિટ માટે આંચ પર રાખો.

    લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે લીલવા મુઠીયા નું શાક.

    લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર October 08, 2020 16:15
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833
October 12, 2020 15:17
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી તુવેર મુઠીયા શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ખીચું(Khichu Recipe in Gujarati)
  2. ખીચું (પાપડીનો લોટ) (Papdi no lot recipe in Gujarati)
  3. પીસ્તા ઘારી(Pista Ghari Recipe in Gujarati)
  4. ચટણી(Chutney Recipe in Gujarati)
  5. વડાપાવ ની લાલ અને લીલી ચટણી (Vadapav ની lal &Lili Chutney Recipe in Gujarati)e
  1. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  2. ઢોકળા(Dhokala Recipe in Gujarati)
  3. છોલે મસાલા(Chole Masala Recipe in Gujarati)
  4. ઓરીયો કેક(Oreo Cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13807224
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close