કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

#GA4
#Week5
#Dish
આજે અગિયારસ હોવાથી મે જમવામા ફરાળી ડીશ બનાવી છે.ફરાળમા મે રાજીગરાની પૂરી,બટેટાની સુકીભાજી,તળેલા બી,ફરાળી ફાૃઈમ્સ, બટેટાની વેફર,અને દહીં બનાવ્યા છે .

#GA4
#Week5
#Dish
આજે અગિયારસ હોવાથી મે જમવામા ફરાળી ડીશ બનાવી છે.ફરાળમા મે રાજીગરાની પૂરી,બટેટાની સુકીભાજી,તળેલા બી,ફરાળી ફાૃઈમ્સ, બટેટાની વેફર,અને દહીં બનાવ્યા છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મીનીટ
4 સર્વિંગ્સ
  • ----પૂરી બનાવા માટે -----
  • 200ગાૃમ રાજીગરાનો લોટ
  • 1/4 ચમચી જીરા પાઉડર
  • 1/4 ચમચી મરી પાઉડર
  • સ્વાદાનુસાર મીઠું
  • જરુર મુજબ પાણી
  • 3 ચમચીતેલ મોણ માટે
  • તડવા માટે તેલ
  • ------સુકીભાજી બનાવવા માટે-----
  • 500ગાૃમ બટેટા
  • 3 ચમચીતેલ
  • 1/2ચમચી આખુ જીરૂ
  • 1લીલુ મરચુ
  • 1ટમેટું
  • ટુકડોઆદુ નો
  • 7-8લીમડાના પાન
  • 1લીંબુ
  • 1 ચમચીખાંડ
  • 2 ચમચીકાશ્મીરી ચટણી
  • 1 ચમચીધાણાજીરુ
  • સ્વાદાનુસાર મીઠું
  • ધાણાભાજી
  • --તડેલા બી----
  • 100ગાૃમ મોરા બી
  • 1/2ચમચી ચટણી
  • 1/2ચમચી ધાણાજીરુ
  • સાવાદાનુસાર મીઠું
  • તડવા માટે તેલ
  • ----વેફર----
  • 100ગાૃમ બટેટાની કાચી વેફર
  • તડવા માટે તેલ
  • -----ફાૃઈમ્સ------
  • 100ગાૃમ ફાૃઈમ્સ
  • તડવા માટે તેલ
  • ----દહીં------
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    ---પૂરી બનાવીશુ.---------પૂરી બનાવા માટે એક કાથરોટમા રાજીગરાનો લોટ લેશુ.પછી તે મા મરી પાઉડર,મીઠું અનેશેકેલા જીરાનો પાઉડર મીકશ કરીશુ.પછી જરુર મુજબ પાણી નાખીને લોટ બાધીશુ.પછી તેને 10મિનીટ રેસ્ટ આપીશુ. 10મીનીટ પછી તે મીડીયમ સાઈઝના બોલ્સ વાળીશુ.હવેતેને પુરીના મશિન મા પ્લાસ્ટિક રાખીને બોલ્સ મુકીને મશીન બંધ કરીને દબાવીશુ એટલે પૂરી સરસ ગોળ બની જશે.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આવી જરીતે બધી જ પૂરી ને બનાવી લેવાની.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પૂરી બધી જ બની ગઈ છે તો તેને તડવા માટે એક કડાઈ મા તેલ ગરમ કરવા મુકીશુ.તેલ મીડીયમ ગરમ થઈ જાય એટલે તેમા પૂરી નાખીશુ.પુરીને બંને બાજુ ગોલ્ડન બાૃઉન કલરમા તડવાની છે

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આવી જ રીતે આપણી બધી જ પૂરી તડાઈ ગઈ છે.તેને એરટાઈટ ડબામા ભરીને એક વીક સુધી પણ ખાઈ શકીએ છીએ.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    -------સુકીભાજી-------- સુકીભાજી બનિવા માટે પહેલા બટેટાને બાફીને તેની છાલ ઉતારીને મીડીયમ સાઈઝ મા કટીંગ કરી લેશુ.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમા નાખવા માટે મરચુ,ટમેટુ લીંબુ આદુ અને લીમડો સુધારીને તૈયાર કરી લેશુ.પછી એક તપેલીમા તેલ ગરમ મુકી તેમા જીરુ અને સુધારેલી વસ્તુને સોતરવા દેશુ.પછી તેમા બટેટા નાખીશુ.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બટેટાઉપર બધા જમસાલા મીકસ કરીશુ.હવે આ બધુ મીકસ થઈ જા એટલે ધાણાભાજી નાખી તૈયાર છે સુકીભાજી.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    --------તડેલા બી -------તડેલા બી બનાવા માટે પહેલા આપણે એક બાઉલમા બી લઈશુ પછી તેલ ગરમ કરવા મુકીશુ.તેલ મીડીયમ ગરમ થઈ જાય એટલે તેમા બી નાખીશુ.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બીને ફેરવતા રહેશુ જયાં શુધી તે ગોલ્ડન કલરના ન થાય ત્યા સુધી.ગોલ્ડન બાઉન કલરના થઈ જાય એટલે તે ને બાઉલમા કાઢીને તેની ઉપર મસાલો મીકસ કરીશુ.તૈયાર છે તડેલા બી.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    -------વેફર------------વેફર તડવા માટે તેલ તો ગરમ છે જ એટલે આપણે પહેલા વેફર ને તોયાર કરી લેશુ.તેલમા નાખી બંને સાઈડ ફેરવીને કાઢી લેશુ તૈયાર છે વેફર.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    -------ફાૃઈમ્સ---------ફાૃઈમ્સને તૈયાર કરી લેશુ.બંને સાઈડ ફેરવીને એક ડબા મા કાઢી લેશુ.આપણા બધા જ ફાૃઈમ્સ આવી રીતે તડાઈ ગયા છે તો તેને એરટાઈટ ડબા મા ભરી લેશુ.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે મરચા તડી લેશુ.અને દહીં તૈયાર કરી લેશુ.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે આપણી બધી જ ફરાળી રસોઈ તૈયાર થઈ ગઈ છે

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    તો તેને સવૅ કરવા માટે એક પ્લેટ તૈયાર કરીશુ.

    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
પર October 15, 2020 18:33

ટિપ્પણીઓ (4)

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
October 19, 2020 15:19
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈટાલીયન ડ્રેસિંગ (Italian Dressing Recipe in Gujarati)
  2. મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
  3. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  4. પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
  5. રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
  1. ખમણ(Khaman Recipe in Gujarati)
  2. પાણીપુરી(Pani Poori Recipe in Gujarati)
  3. ઉકાળો(Ukalo Recipe in Gujarati)
  4. હક્કાં નૂડલ્સ(Hakka Noodles Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13839518
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close