હક્કાં નૂડલ્સ(Hakka Noodles Recipe in Gujarati)

Dipika Ketan Mistri @dipika1226
હક્કાં નૂડલ્સ(Hakka Noodles Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હક્કા નૂડલ્સ ને ડૂબે એટલું પાણી નાખી એમાં થોડું મીઠું તેલ નાખી ઉકાળો,અને થોડી નખ થી તૂટે એવી ચઢે એટલે એને એક કાના વાળા વાસણ માં કાઢી લઈ તરત ઠંડુ પાણી નાખી ઉપર તેલ લગાવી દો,એટલે નૂડલ્સ છૂટી રહે
- 2
હવે ડુંગળી,કોબી,ગાજર, કેપ્સિકમ ને જુલિયન માં કાપી લો
- 3
આદુ મરચાં લસણ ને અધકચરા વાટી લો
- 4
મોટી કડાઈ માં તેલ લઇ તેમાં આદુ મરચા લસણ ને સાતડો
- 5
એ સતાડાઈ જાય એટલે એમાં ગાજર નાંખો,પછી ડુંગળી કોબી કેપ્સિકમ નાખી ફાસ્ટ ગેસ પર અધકચરાં સાતડો,
- 6
હવે એમાં ચિલીસોસ,સોય સોસ, વિનેગર,કેચઅપ,મરી પાઉડર,મીઠું,નાખી બરાબર મિક્સ કરો
- 7
હવે આ મસાલા વાળા મિશ્રણ માં બાફેલી નૂડલ્સ નાખી હળવે હાથે થી મિક્સ કરો,ઉપર થોડી લીલી ડુંગળી નાખી ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2ચાઇનિઝ વાનગી માંથી સૌથી પ્રિય હોય તેવી આ નૂડલ્સ ગરમાગરમ પીરસાતીઅને ઘણા બધા શાકભાજી નાખી બનાવતી હોય છે એની વાનગી નીચે મુજબ છે Dipika Ketan Mistri -
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week2Noodlesઆ એક ચાઈનીસ ફૂડ છે... પરંતુ હવે બધેજ ખુબજ પોપ્યુલર થઈ ગઈ છે... આનો ચટાકેદાર સ્વાદ નાના મોટા સૌને ભાવે એવો હોય છે. Taru Makhecha -
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai -
-
ચાઉ મીન નૂડલ્સ (Chow Mein Noodles Recipe In Gujarati)
#GA4#Week2નૂડલ્સ નું નામ આવે એટલે બાળકો ના મોઢા માં પાણી આવી જાય, એટલે જ તો ઘર ઘર માં બનતી આ રેસિપી માં મમ્મી ઓ પોતાની રીતે વરિયેશન પણ કરતી રહે છે. અહી એક ક્વિક અને સિમ્પલ નૂડલ્સ ની રેસિપી શેર કરું છુ... Kinjal Shah -
વેજ હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3આમ તો ચાઈનીઝ રેસીપી માં હક્કા નુડલ્સ બધા ના પ્રિય છે. માર બાળકો ને બહુ જ ભાવે છે. બધા શાકભાજી થી ભરપૂર છે તેથી બહુ હેલ્થી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
-
-
રોટલી ના નૂડલ્સ (Rotli Noodles Recipe In Gujarati)
#GA4 #Week2 નૂડલ્સ અ બધા ની પ્રિય વાનગી હોઇ છે. પરંતુ બહાર ના નૂડલ્સ પૌષ્ટિક હોતા નથી તેથી હવે બનવો રોટલી ના નૂડલ્સ જે ખુબ જ સ્વાદિષ્ટ છે અને હાનિકારક પણ નથી. આ નૂડલ્સ ને તમે નાસ્તા પણ આપી શકો અથવા તો આપના પરિવાર જનો ને રાત્રે જમવા પણ આપી શકો છો.krupa sangani
-
ચીઝી નૂડલ્સ (Cheesy Noodles Recipe In Gujarati)
#GA4#week2#noodlesવેજેટેબલ નૂડલ્સ તો આપણે બનવતાજ હોઈએ છીએ. કોઈ પણ વાનગી માં ચીઝ નો ઉપયોગ થી તેનો ટેસ્ટ વધીજ જાય છે. અહીં મેં નૂડલ્સ માં ચીઝ નાખી ને એક નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
ક્રિસ્પી વેજ વિથ હક્કા નૂડલ્સ (crispy veg with Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week11 #greenonion #Post1 ચાઈનીઝ વાનગીઓ મા લીલા કાંદા એ ખુબ મહત્વ નુ કામ કરે છે, એના વગર આ વાનગી અધુરી લાગે છે, મેં આજે અમારા ઘરની મનપસંદ વાનગી બનાવી ક્રિસ્પીવેજ સાથે હક્કા નૂડલ્સ બનાવ્યા એ ખુબ જ ટેસ્ટી અને બધા ને ગમે એવી વાનગી છે, જે સ્ટાટરમા પણ આપી શકાય સાથે ઘણા બધા વેજ ખાવાની મજા માણી શકાય એવી વાનગી છે,તમે પણ ચોક્કસ બનાવજો Nidhi Desai -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
# cooksnaper...નૂડલ્સ નાના બાળકો થી મોટા સુધી ના બધા ને પ્રિય હોય છે.... Dhara Jani -
વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati)
#GA4#week3#chineseચાઈનિસ ડિસ વેજ હકકાં નૂડલ્સ લગભગ બધા ના ફેવરિટ હોય છે આજે મેં ઘરે આ વાનગી બનાવી છોકરાઓ પણ નૂડલ્સ મા બધી સબ્જી પણ ખાઈ લે છે. Disha vayeda -
-
નૂડલ્સ પીઝા(Noodles Pizza Recipe in Gujarati)
#GA4#week2નૂડલ્સ તો એકલા બધા ખાતા હસે પણ આપણે નૂડલ્સ પીઝા બનાવેલા છે તો તેની રેસિપી જાણીશું. Priyanka Raichura Radia -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3 #Noodlesનુડલ્સ બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. બધા શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે... Bhakti Adhiya -
-
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
વેજ હકકા નૂડલ્સ(veg hakka noodles Recipe in gujarati)
#GA4 #Week2#Noddlesવેજ હક્કા નૂડલ્સ ચિલ્ડ્રન ની બહુ ફેવરિટ હોય છે અને આપણે ને પણ ભાવતી હોય છે જે એક દમ ફટાફટ થઈ જાય છે.અને ટેસ્ટ મા લાજવાબ લાગે છે.તેમાં આપડે વેજીટેબલ નાખીએ એટલે તે નૂડલ્સ healthy બની જાય છે.તો મારી આ રેક્રીપે જરૂર થી ટ્રાય કર જો...Komal Pandya
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
નૂડલ્સ(noodles recipe in gujarati)
#ફટાફટનૂડલ્સ એકદમ ફટાફટ બનતી અને બધા ને ભાવતી ડીશ છે. ઓરિજિનલ ટેસ્ટ તો બહુ ફિક્કો હોય પણ અપને અને આપણા ટેસ્ટ મુજબ સ્પાઈસી કે મીડીયમ કરી શકીએ.હવે તો માર્કેટ માં ઘઉં ના નૂડલ્સ પણ અવાઇલાબલે હોય છે. સાથે બહુ બધા વેજેટેબલ એડ કરીને અને હેલ્થી બનાઈ શકો છો. Vijyeta Gohil -
વેજીટેબલ આટા નૂડલ્સ (Vegetable Atta Noodles Recipe In Gujarati)
#MRCનૂડલ્સ નામ આવે એટલે નાના મોટા બધા ના ફેવરિટ.વેજીટેબલ આટા નૂડલ્સ માં ઘણાં બધાં શાક નાખવા માં આવે છે. બાળકો ને શાક ઓછા ભાવતા હોય છે. જો નૂડલ્સ સાથે શાક હોય તો તેપણ ખાઈ જાય છે Archana Parmar -
વેજીટેબલ હક્કા નૂડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ને મેગી, પાસ્તા અને નૂડલ્સ બઉ જ ભાવે....તો મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માં મે બનાવેલા અને મમ્મી ને બઉ જ ભાવતા વેજીટેબલ હક્કા નૂડલ્સ બનાવ્યા છે .... Happy Mother's Day Jo Lly -
-
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
નૂડલ્સ જલ્દી થી બની જાય અને બાળકો ના ફેવરિટ#GA4#Week2 Jayshree Kotecha -
વેજ. હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#Fam ચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી આવે.એમાં પણ બાળકો ના ફેવરિટ એવા નૂડલ્સ.મારા ઘર માં તો બધા ના ફેવરિટ છે. આ ફટાફટ બનતી રેસિપી છે. Vaishali Vora
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13854021
ટિપ્પણીઓ