કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોહનથાળ(Mohan Thal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોહનથાળ(Mohan Thal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોહનથાળ(Mohan Thal Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar

#treand
#week 3

#treand
#week 3

વધુ વાંચો

મોહનથાળ(Mohan Thal Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar

#treand
#week 3

#treand
#week 3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
4 વ્યક્તિ
  • 250 ગ્રામચણા નો લોટ
  • 200 ગ્રામઘી
  • 200 ગ્રામખાંડ (તમારી રીતે વધારે ઓછી કરી શકાય)
  • 4 ટી સ્પૂનદૂધ
  • જરૂર મુજબ કેસર
  • 1 ચમચી ઇલાયચી પાઉડર
  • જરૂર મુજબ ચારોળી,બદામ, કાજુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સો પ્રથમ ચણા ના લોટ માં દૂધ & 2 ટી ચમચી ઘી એડ કરી હાથે થી મિક્સ કરી ને ધાબો દેવો, ને 1 મિનીટ માટે ઢાંકી ને મૂકી દેવો.

  2. 2

    ત્યારબાદ લોટ ને ચયલી થી ચાલી નાખવો.

  3. 3

    હવે એક પેનમાં ઘી મૂકી લોટ ને શેકવા.લોટ રતાશ પડતો થાય ત્યાં સુધી શેકવો.

  4. 4

    હવે એક પેનમાં ખાંડ નાખી ખાંડ ડૂબે એટલે પાણી નાખી ગેસ પર મૂકી હલવો 2 તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે ચાસણી માં ઇલાયચી પાઉડર,કેસર ને શેકેલો લોટ નાખી હલાવી લો.

  6. 6

    હવે એક થાળી ને ઘી થી ગ્રીસ કરી ને મોહન થાળ ને એમાં રેડી દો.

  7. 7

    વાટકી થી સરખો દબાવી દો એટલે લીસો થાય જાય.ઉપર ચારોળી બદામ કાજુ નાખી દો.

  8. 8

    ઠંડો થાય એટલે કટ કરી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર October 14, 2020 09:45
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
October 15, 2020 13:40
વાહ..મસ્ત
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોહનથાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  3. વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  4. મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
  5. વેરમીસલ્લી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
  1. ઉપમા (Upma Recipe In Gujarati)
  2. વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
  3. બીટ રૂટ ની છાસ (Beet root Butter milk Recipe In Gujarati)
  4. મોહનથાલ (Mohan Thal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13844371
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close