બીટ રૂટ ની છાસ (Beet root Butter milk Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. ૧ નંગનાનું બીટ ખમરલું
  2. ૨ કપદહીં
  3. ૧૦-૧૫ ફુદીનાના પાન
  4. ૩-૪ નંગ લીલાં મરચાંના ટુકડા
  5. ૧ ટેબલ સ્પૂનશેકેલું જીરું પાઉડર
  6. સ્વાદાનુસાર સંચર અને મીઠું
  7. ૩-૪ બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મિકચર માં ખમણેલું બીટ,દહીં, ફુદીનાના પાન,લીલાં મરચાં ના ટુકડા, જીરાનો પાઉડર, સાંચર, મીઠું, બરફ ના ટુકડા નાખી પીસી નાખવું.

  2. 2

    આ રીતે મિક્સ કરી પિસ્વું.

  3. 3

    તમારી ઠંડી બીટ રૂટ નું છાસ રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes