કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#GA4
#Week5
#સલાડ
અમેરિકન કોર્ન સલાડ ખાવા માં healthy,ટેસ્ટી ને બનાવવા મા ફટાફટ બની જાય છે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.

#GA4
#Week5
#સલાડ
અમેરિકન કોર્ન સલાડ ખાવા માં healthy,ટેસ્ટી ને બનાવવા મા ફટાફટ બની જાય છે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.

વધુ વાંચો

અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#GA4
#Week5
#સલાડ
અમેરિકન કોર્ન સલાડ ખાવા માં healthy,ટેસ્ટી ને બનાવવા મા ફટાફટ બની જાય છે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.

#GA4
#Week5
#સલાડ
અમેરિકન કોર્ન સલાડ ખાવા માં healthy,ટેસ્ટી ને બનાવવા મા ફટાફટ બની જાય છે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો
  1. ૧ કપઅમેરિકન મકાઈ
  2. ૨ડુંગળી
  3. ૧કેપ્સીકમ
  4. ૧ટોમેટો
  5. ૧લીંબુ નો રસ
  6. સ્વાદાનુસાર નમક
  7. ૧ ચમચી મરચું
  8. ૧/૨ ચમચી ધાણાજીરું
  9. ૧/૨ ચમચી હીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ અમેરિકન મકાઈ ને બાફવા માટે કુકર મા પાણી નાખી ગરમ થાય એટલે તેમાં નમક એડ કરી મકાઈ બાફી લો.

    અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મકાઈ બફાઈ જાય એટલે દાણા કાઢી લો.હવે ડુંગળી,ટામેટા અને કેપ્સીકમ સમારી લો.

    અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક બાઉલ માં મકાઈ,સમારેલી ડુંગળી,ટામેટા અને કેપ્સીકમ મિક્સ કરો.તેમાં નમક,હીંગ,ધાણાજીરું,મરચું અને લીંબુ નો રસ એડ કરી ને હલાવી લો. તીખા નો પાઉડર પણ એડ કરી શકાય.

    અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો ટેસ્ટી અમેરિકન કોર્ન સલાડ સર્વ કરવા માટે રેડી છે....

    અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Pandya
Komal Pandya @cook_24257104
પર October 16, 2020 14:52

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રુસેટા (Bruschetta Recipe In Gujarati)
  2. વેજ.ખીચું (Veg Khichu Recipe In Gujarati)
  3. તિરામીસુ ::: (Tiramisu recipe in Gujarati )
  4. ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
  5. મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)
  1. ચીઝ પાસ્તા પીઝા (Cheese Pasta Pizza Recipe In Gujarati)
  2. પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
  3. અડદિયા (Adadiya Pak Recipe In Gujarati)
  4. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13858975
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close