કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830

#GA4
#Week5
#salad
ફુટ સલાડ ઉપવાસ માં પણ ખાઇ શકાય છે બધા ફુટ નુ પોષણ અને દુધ ની શકિત મળે છે, બાળકો ખૂબ ખૂબ જ પસંદ કરે છે

#GA4
#Week5
#salad
ફુટ સલાડ ઉપવાસ માં પણ ખાઇ શકાય છે બધા ફુટ નુ પોષણ અને દુધ ની શકિત મળે છે, બાળકો ખૂબ ખૂબ જ પસંદ કરે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 સર્વિંગ્સ
  • 2.5લીટર
  • 3 મોટી ચમચીમિલ્ક પાઉડર
  • 3 મોટી ચમચીકસટડ પાઉડર
  • 1 કપખાંડ
  • 3-4ઇલાયચી
  • 5બદામ
  • 5કાજુ
  • 3-4કેસર
  • 12ચીકુ ઝીણું સમારેલ
  • 6કેળા ઝીણું સમારેલ
  • 2સફરજન ઝીણું સમારેલ
  • 3દાડમ ના દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જાડા તળિયાં વાળા તપેલા મા દૂધ ઉકાળી લેવું, મિલ્ક પાઉડર દૂધ માં મિક્સ કરી સરસ હલાવવાનુ છે બધું એકદમ મિક્સ કરીને ઉકાળી લેવું,

    ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ખાંડ નાખી હલાવવાની, દૂધ ઉકાળી ધાટુ થાય એટલે નીચે ઉતારી મિડિયમ ઠંડુ પડે એટલે કસટડ પાઉડર દૂધ માં મિક્સ કરી ઉકાળેલા દૂધ સાથે મેળવીને હલાવવાનુ,

    ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધા ઝીણા સમારેલ ફુટ ઉમેરીને હલાવવાનુ, કાજુ બદામ અને ઇલાયચી નો પાઉડર ઉમેરીને હલાવવાનુ છે,થોડું ઉપર છાંટવામાં રાખી શકાય, કેસર ને દૂધ સાથે મેળવી ઉમેરવું હવે આ તૈયાર ફુટ સલાડ ને ઠંડું કરી પીરસો

    ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
પર October 18, 2020 10:01

ટિપ્પણીઓ (8)

Umang Parmar
Umang Parmar @cook_25404027
October 19, 2020 13:09
👌🏻👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફળ સલાડ ફ્રુટ સલાડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
  2. ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
  3. ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
  5. વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
  1. ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
  2. પીનટ (સીંગદાણા)સલાડ (Peanuts Salad Recipe In Gujarati)
  3. સેવ ખમણી (Sev Khamni Recipe In Gujarati)
  4. આદુ કેપ્સિકમ ઉપમા (Ginger Capsicum Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13870772
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close