પનીર બટર મસાલા(Paneer butter Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં કટ કરી લઇ ગ્રેવી તૈયાર કરો
- 2
ગ્રેવી થાય એટલે એક પેન માં તેલ અને બટર મૂકી પીસેલી ગ્રેવી એડ કરો અને 5-10 મિનિટ પકાવો ગ્રેવી પાકી જય એટલે એમાં પનીર ના ટુકડા એડ કરો અને બધા મસાલા એડ કરો તો તૈયાર છે પનીર બુત્તેર મસાલા સક બની જય એટલે ઉપર થી થોડું પાછું બટર એડ કરો અને ગરમાગરમ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13891600







ટિપ્પણીઓ (4)