દુધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)

Daksha Vikani @cook_24955849
દુધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ખમણેલી દુધી ઉમેરી ને મીડીયમ ફેલ્મ પર કલર બદલે ત્યાં સુધી હલાવો અને પછી તેમાં દૂધ,અને દુધ નો પાઉડર ઉમેરી ને મીક્સ કરો..
- 2
દૂધ ઘટૃ થાય ત્યાર પછી તેમાં ખાંડ ઉમેરી ને મીડીયમ ફેલ્મ પર હલાવતા રહો.
- 3
હવે પછી તેમાં ઇલાયચી પાઉડર અને ફુડ કલર ઉમેરી ને થોડી વાર હલાવો જ્યાં સુધી પેન માંથી છુટું પડે ત્યાં સુધી હલાવો.
- 4
ત્યાર બાદ તેમાં કાજુ બદામ નાખી ને બરાબર હલાવી લો અને પછી તેને એક બાઉલમાં કાઢી ને કાજુ બદામ નાખી ને ગાર્નિશ કરો..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13897904









ટિપ્પણીઓ (4)