પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેં અમુલ નું 200 ગ્રામ પનીર લીધું છે
- 2
કાંદા ને મોટા ટુકડા માં કાપી લો.
- 3
ટામેટા પણ મોટા કાપવા.
- 4
1કાંદા ના ટુકડા અલગ રાખો. કેપ્સિકમ ને મોટા પીસ માં કાપવા.
- 5
કડાઈ માં 1ચમચી તેલ મૂકી જીરું સેકી કાંદા સાંતળો. અધકચરા જ રાખી ટામેટા તેમજ લસણ મરચા આદુ ના ટુકડા એડ કરો. થોડું મીઠું નાખી ટામેટા સહેજ ઢીલા પડે એટલે ગેસ બંધ કરી લો.
- 6
આ મિશ્રણ ઠંડુ પડે એટલે એની ગ્રેવી બનાવી લેવી.
- 7
હવે પનીર ને નાન પીસ માં કટ કરી લો. એક તપેલી માં પાણી ગરમ કરી પનીર ને મીઠુ અને હળદર નાખી 5 મિનિટ બાફી લો.
- 8
એક કડાઈ માં કપ તેલ લઈ ગરમ થવા આવે એટલે આખા મસાલા નાખી કાંદા સાંતળો. તેમાં કેપ્સિકમ એડ કરી પ્રોપર સેકી લેવા. બાકીના મસાલા મરચું હળદર કાશ્મીરી મરચું ધાણાજીરું પાઉડર એડ કરી ગ્રેવી એડ કરવી. 10મિનિટ સતત હલાવી ગ્રેવી પાકી કરી એક કપ જેટલું પાણી ઉમેરો. ઉકળે પછી પનીર ગરમ મસાલો એડ કરો. લાસ્ટ માં મીઠુ નાખી કોથમીર થી ગાર્નીસ કરો.
- 9
રોટલી, ચપાતી, નાન, ફુલ્કા રોટી વગેરે સાથે સરસ લાગે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4આજે તો મેં પનીર હાંડી બનાવ્યું છે પણ અલગ રીતે બાનાવિયું 6 ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરો hetal shah -
-
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
-
-
પનીર રાજબરી સબ્જી (Paneer Rajbari Subji recipe in Gujarati)
#GA4#Week6#paneer પંજાબી સબ્જી નાના મોટા બધાને ભાવે. એમાં પણ પનીર ઉમેરવામાં આવે તો સ્વાદ બમણો થઇ જાય છે. Sonal Suva -
ઢાબા સ્ટાઈલ વેજ પનીર હાંડી(Dhaba style Veg Paneer Handi Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ ખુબ જ ચટપટી પનીર ની પંજાબી આ રેસિપિ એકદમ અલગ છે. આ સબ્જી મા કોઈ પણ બહાર ના રેડિમેડ મસાલા નાખેલ નથી.#સુપરશેફ1#માઇઇબુક પોસ્ટ 17 Riddhi Ankit Kamani -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છે મારા ઘરમાં બધા ને ફેવરિટ છે બટર રોટી સાથે પનીર નુ શાક અલગ અલગ રીતે બનાવુ છુંમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર અંગારા બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week14 chef Nidhi Bole -
-
પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge4#week4#Paneer_Handi#Paneer#Sabji#Panjabi#dinner#CookpadIndia#COOKPADGUJRATI પનીરના શોખીનો માટે પનીર હાંડી એક બેસ્ટ ઓપ્શન છે. જે ખૂબ જ છે સામગ્રીથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જતી સબ્જી છે. આ સબ્જી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. જે સહેલાઈથી કોઈપણ રેસ્ટોરન્ટ અને ધાબા ઉપર પણ મળી જાય છે તેવી છે. આ ઉપરાંત ઘરે પણ ખૂબ સહેલાઇથી બની જાય તેમ છે. Shweta Shah -
-
-
-
પનીર હાંડી(paneer handi recipe in Gujarati)
#WK4 હાંડી માં ગ્રેવી ને એકદમ સરસ રીતે પકવવામાં આવે તેથી તેને પનીર હાંડી કહેવામાં આવે છે.પનીર નાં બધાં પ્રકાર નાં શાક બધાં પસંદ કરતાં હોય છે પણ પનીર હાંડી ખૂબજ સ્વાદિષ્ટ સબ્જી છે. દરેક પાર્ટી ની શાન છે અને બનાવવું એકદમ આસાન છે. Bina Mithani -
-
દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#દમ હાંડી પનીર#Paneer Recipe#curd Recipe Krishna Dholakia -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પનીર હાંડી રેસ્ટોરન્ટ થી વધારે સ્વાદિષ્ટ, લાજવાબ, સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનતું પનીર હાંડી. સ્વાદિષ્ટ અને ક્રીમી ગ્રેવી જેં માટી નાં વાસણ માં બનાવવામાં આવે છે. આ ગ્રેવી માં કાંદા, ટામેટા, કાજુ અને ક્રીમ નો ઉપયોગ કરવા માં આવે છે.ઘણી ભારતીય વાનગી કડાઈ અને હાંડી માં બને છે. એ વાનગી નું નામ તેને કયા વાસણ માં બનાવ્યું છે તેના ઉપર થી આપવામાં આવે છે. Dipika Bhalla -
-
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4# winter kichan challange#Paneer handi મે પનીર હાંડી બનાવી પરાઠા ,પાપડ બાઉલ ,અને ફ્રેશ વેજ સલાદ સાથે સર્વ કરયુ છે Saroj Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week-17# શાહી પનીરઅહીંયા મેં શાહી પનીર બનાવ્યું છે જેમાં શાહી ગ્રેવી એટલે ખુબજ એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે કે જેથી આપણી ગ્રેવી શાહી બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે એને તમે પરાઠા કે નાન સાથે ખાઈ શકો છો અને બાળકોને આ ડિશ ખૂબ જ ભાવે છે Ankita Solanki -
પનીર હાંડી
#Winter Kitchen Challenge#Week -4આ સબ્જી મોટે ભાગે બાળકો ની ખુબ જ પ્રિય છે. અને તેને પરાઠા, રોટી કે નાન સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
હાંડી પનીર(Handi Paneer Recipe In Gujarati)
#હાંડી પનીર#નોર્થપંજાબી શાક મા પનીર સબ્જી નું ૧ આગવું સ્થાન છે. તવા પનીર, કઢાઈ પનીર અને હાંડી પનીર મા રસોઈ નો સમય અને મસાલા અલગ અલગ રીતે પડે છે. તવા સબ્જી ફાસ્ટ તાપે અને અલગ મસાલા સાથે... જ્યારે કઢાઈ સબ્જી મા મસાલા એનાથી થોડા વધારે સમય માટે.... જ્યારે હાંડી મા કઢાઈ થી પણ વધારે સમય માટે ધીમી આંચ પર પકવવામા આવે છે. હાંડી પનીર માટે અસલ જમાનામાં મુળભુત રીતે મસાલાઓ હાથ થી પીરસવા આવતા.... આજે હું તમારાં માટે ઈ હાંડી પનીર લઇને આવી છું Ketki Dave -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11#RC3Shahi paneer...આજે મે અહી એક ખૂબ જ ટેસ્ટી ને ખૂબ જાણીતું પંજાબી શાક બનાવ્યું છે, આમ તો પંજાબી શાક મા ઘણા અલગ અલગ પ્રકાર ની ગ્રેવી થી બનાવા મા આવે છે તો મે આજે રેડ ગ્રેવી વાળું શાહી પનીર નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું છે. Payal Patel -
-
-
-
પનીર વેજ મસાલા (Paneer Veg. Masala Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ની સબ્જી યાદ આવે તો આ રેસિપી યાદ આવે જ, પનીર ની આ સબ્જી બધાને પસંદ આવે છે. Kinjal Shah -
-
-
પનીર તુફાની (paneer tufani Recipe in Gujarati)
#GA4#week1#punjabiપંજાબી સબ્જી મારે ઘરે વીક માં 1 વાર તો જરુર બને છે. તો ગોલ્ડન અપ્રોન૪ માં પંજાબી કી વર્ડ પર થી આજે મેં પંજાબી પનીર તુફાની બનાવ્યું છે. તો સ્વાદિષ્ટ રેસીપી જોઈ એ. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ (2)