રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને પતિ છ કલાક માટે પલાળી પાણી નિતારી જરૂર મુજબ પાણી એડ કરી કણી વાળું ખીરું બનાવી લો
- 2
આ મિશ્રણને આથો લાવવા માટે ૩ થી ૪ કલાક માટે ઢાંકીને ગરમ જગ્યા પર રાખી દો આથો આવે એટલે તેની અંદર હળદર આદુ મરચાં અને સોડા એડ કરીને સ્ટીમર માં સ્ટીમ કરી લો.
- 3
ઠંડુ થાય એટલે ચાર કાપ મૂકીને ખમણી વડે ભૂકો કરી લો
- 4
વઘારીયા માં તેલ મૂકી ને રાઈ લીમડાના પાન મરચાના ટુકડા લીમડો ખાંડ અને પાણી એડ કરી આ બધુ ખમણી ઉપર એડ કરીને મિક્સ કરી લો, દાડમના દાણા થી ખમણીને ગાર્નિશિંગ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13902645








ટિપ્પણીઓ (7)
સેવ ખમણી એકદમ જકકાસ છે...👌