મઠરી(Mathri Recipe in Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2વ્યક્તિ
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 2મોટી ચમચી તેલ
  3. 1/2મોટી ચમચી અજમો
  4. 1મોટી ચમચી કસૂરી મેથી
  5. 2મોટી ચમચી ઘી
  6. 1મોટી ચમચી ચિલિફ્લેક્સ
  7. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં લોટ લઇ એમાં તેલ, અજમો, ચિલિફ્લેક્સ, મીઠું, કસૂરીમેથી નાખી લોટ બાંધી લેવો.

  2. 2

    પછી એની 4, રોટલી વણી લેવી.હવે એક રોટલી પર ઘી લગાવી ઉપર બીજી રોટલી મૂકી એમાં પર પણ ઘી લગાવો એવી રિતે બધી રોટલી ને કરી લો.

  3. 3

    હવે એનો રોલ વાળી લો. અને કટ કરી લો.

  4. 4

    લુવા ને રાઉન્ડ કરી વણી લો. અને તળી લો.ચા સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

Similar Recipes