કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#GA4#Week6
#Panner

#GA4#Week6
#Panner

વધુ વાંચો

પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#GA4#Week6
#Panner

#GA4#Week6
#Panner

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૧/૨ લીટર દૂધ
  • ૧ નાની વાટકીખાંડ
  • ૩-૪ઇલાયચી નો પાઉડર
  • જરૂર મુજબ ટેસ્ટ મુજબ કાજુ, બદામ
  • ૩/૪ સળી કેસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર ખીર બનાવવા માટે સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકો, અને પનીર ને ખમણી નાંખો,

    પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાજુ, બદામ લઈ તેની કતરણ કરી લો, ઇલાયચી નો પાઉડર બનાવી લો,ખાંડ એક નાની વાટકી લ્યો,

    પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે, દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ ઉમેરી દયો,અને ખમણેલું પનીર દૂધ માં ઉમેરી દયો,થોડી વાર ધીમા તાપે હલાવતાં રહો અને ઘટ્ટ થવા દો,ત્યારબાદ તેમાં કાજુ, બદામ ની કતરણ,ઇલાયચી પાઉડર અને કેસર ની ૩ થી ૪ સળી તેમાં ઉમેરી દયો,બધું નાખી બરોબર હલાવતાં રહો

    પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો અને તેને ઠંડુ થવા દો,

    પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડીવાર ફ્રીઝ માં મૂકી ખીર ને ઠંડી થવા દો,અને પછી એક બાઉલ માં કાઢી સર્વ કરો..ખૂબ જ ઝડપ થી આ ખીર તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી પણ લાગે છે,તો રેડી છે પનીર ખીર..

    પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તમે પણ જરૂર ટ્રાય કરજો,ખૂબ મજા આવશે.આભાર.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર October 24, 2020 12:19

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
October 24, 2020 16:40
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer ખીર

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. હર્બ પનીર (Herb paneer recipe in Gujarati)
  2. બોમ્બે નો આઇસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  3. રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)
  4. પનીર ફુદીના પરાઠા (Paneer Fudina Paratha Recipe In Gujarati)
  5. ચાટ દહીં પૂરી (Chaat Dahi Puri Recipe In Gujarati)
  1. સલાડ (Salad Recipe In Gujarati)
  2. હર્બ પનીર (Herb paneer recipe in Gujarati)
  3. ફરાળી હલવો (Farali Halwo Recipe In Gujarati)
  4. ચીઝ ચાટ (cheese Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13911044
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close