કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ પૂરી(Sev Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ પૂરી(Sev Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ પૂરી(Sev Puri Recipe In Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

ચાલો મિત્રો ઝટપટ બની જાય અને બાળકો ને પણ ફાસ્ટફૂડ ના જમાનામાં ખુબ જ ભાવતી વાનગી એટલે સેવપુરી

ચાલો મિત્રો ઝટપટ બની જાય અને બાળકો ને પણ ફાસ્ટફૂડ ના જમાનામાં ખુબ જ ભાવતી વાનગી એટલે સેવપુરી

વધુ વાંચો

સેવ પૂરી(Sev Puri Recipe In Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

ચાલો મિત્રો ઝટપટ બની જાય અને બાળકો ને પણ ફાસ્ટફૂડ ના જમાનામાં ખુબ જ ભાવતી વાનગી એટલે સેવપુરી

ચાલો મિત્રો ઝટપટ બની જાય અને બાળકો ને પણ ફાસ્ટફૂડ ના જમાનામાં ખુબ જ ભાવતી વાનગી એટલે સેવપુરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  • પાણીપુરી અથવા ચાટ પૂરી
  • સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું ટામેટું 1નંગ,
  • 1/2 સમારેલું કેપ્સિકમ, બટાકા બાફેલા 2 નંગ,
  • જીણી સેવ 100 ગ્રામ,
  • ચાટ મસાલો 1 નાની ચમચી,
  • 1 નાની વાટકીકોથમીર મરચા ની ચટણી સ્વાદ અનુસાર,
  • 1 નાની વાટકીખજૂર આંબલી ની ચટણી
  • 1/2 વાટકી કોથમીર ચૂંટેલી
  • 1/2 નંગ લીંબુ નો રસ
  • 1 ચમચીલસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પ્લેટ માં પૂરી મુકો.તેમાં બાફેલા બટાકા ને છુંદી દરેક પૂરી ઉપર થોડુ થોડુ પાથરો. થોડો ચાટ મસાલો સ્પીર્કલ કરો. પછી થોડી સમારેલી ડુંગળી, પછી થોડા સમારેલા ટામેટા, થોડા કેપ્સિકમ પૂરી ઉપર મુકો. હવે લીલી ચટણી રેડો, ત્યારબાદ ગળી ચટણી અને જરૂર પ્રમાણે લસણ ની ચટણી રેડો. હવે ચાટ મસાલો છાંટી અડધા લીંબુ નો રસ પાથરો. છેલ્લે ચણાની લોટ ની જીણી સેવ પાથરો. કોથમીર ના પાન થી ગાર્નિશ કરો

  2. 2

    તમારી સેવ પૂરી ની ડીશ ખાવા માટે તૈયાર.

    સેવ પૂરી(Sev Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ પૂરી(Sev Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sunita Shah
Sunita Shah @Sunita2302
પર December 30, 2020 18:07
અહમેદાબાદ

ટિપ્પણીઓ (12)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
May 19, 2021 12:12
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપુરીયા (Kapureeya Recipe in Gujarati)
  2. પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
  3. પેરી પેરી પનીર ટીક્કાં પાસ્તા.(peri peri tikka pasta Recipe in Gujarati)
  4. જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
  5. પેરી પેરી મસાલા પાઉં (Peri Peri Masala Pau Recipe In Gujarati)
  1. લીલાવા દાણાં -મુઠીયાનુ શાક (Lilva Dana Muthiya Shak Recipe In Gujarati)
  2. પાલક નુ સૂપ (Spinach Soup Recipe In Gujarati)
  3. જુવાર ના લોટ ના  અપ્પમ(Jowar Appam Recipe In Gujarati)
  4. પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13913237
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close