કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati)

Priyanka Adatiya
Priyanka Adatiya @cook_26412768
Surat

#GA4
#week7

#GA4
#week7

વધુ વાંચો

ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati)

Priyanka Adatiya
Priyanka Adatiya @cook_26412768
Surat

#GA4
#week7

#GA4
#week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
3-4વ્યક્તિ
  • 10 નંગટામેટા
  • 2-3 ચમચીપૌવા
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીધાણાજીરું પાઉડર
  • 2-3 ચમચીદાણા નો ભૂકો
  • 2-3 ચમચીલીલું લસણ
  • મીઠુ સ્વાદનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને 10-15મિનિટ પલારી દો.

    ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ટામેટા ને કાપા પાડી દો. અને બધી સામગ્રી તૈયાર કરી લો.

    ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ટામેટા ભરવા માટે એક ડીશ મા પૌવા, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, દાણાં નો ભૂકો, લીલું લસણ, અને સ્વાદ પ્રમાણે મીઠુ નાંખી મસાલો તૈયાર કરી લો.

    ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ટામેટા ની અંદર મસાલો ભરી લો.

    ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ એક પેનમાં તેલ મુકો અને રાઈ જીરું નાખો.

    ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં ભરેલા ટામેટા નાખો અને વધેલો મસાલો પણ નાંખી દો અને પાણી ની હોજ મૂકી શાક ચડવા દો.

    ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ રીતે થોડી વાર મા ભરેલા ટામેટા નું શાક તૈયાર પછી તેની ઉપર કોથમીર અને લીલું લસણ નાંખી સર્વ કરો.

    ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priyanka Adatiya
Priyanka Adatiya @cook_26412768
પર October 30, 2020 09:59
Surat

ટિપ્પણીઓ (4)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
November 03, 2020 04:16
My favourite👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કચોરી રોલ્સ (Kachori rolls recipe in Gujarati)
  2. ખમણ(Khaman Recipe in Gujarati)
  3. બટરમિલ્ક જ્યૂસી  (Buttermilk  Juicy recipe in gujarati)
  4. મલાઈ કોપરા પાક (Malai Coconut Barfi Recipe In Gujarati)
  5. ઓટ્સ ઈડલી ડોનટ્સ (oats idli doughnuts recipe in gujarati)
  1. મેથી ના પાસ્તા(Methi Na Pasta Recipe in Gujarati)
  2. જૈન દાલ પકવાન(Jain Dal Pakvan Recipe in Gujarati)
  3. નાયલોન નો ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
  4. વેજિટેબલ ઈડલી(vegetable idli Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13948207
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close