મેથી ના પાસ્તા(Methi Na Pasta Recipe in Gujarati)

Minal Rahul Bhakta @cook_26039803
#કૂકબુક
બાળકો મેથી ની ભાજી પસંદ નથી કરતા, તમે એક અલગ અંદાજમાં મેથીના પાસ્તા બનાવ્યા છે જે બાળકો પણ મજાથી ખાસે.
મેથી ના પાસ્તા(Methi Na Pasta Recipe in Gujarati)
#કૂકબુક
બાળકો મેથી ની ભાજી પસંદ નથી કરતા, તમે એક અલગ અંદાજમાં મેથીના પાસ્તા બનાવ્યા છે જે બાળકો પણ મજાથી ખાસે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી લો, પછી બધા લોટ મિક્સ કરી મોણ મૂકી લોટને બરાબર મિક્સ કરો.
- 2
લોટને બરાબર મિક્સ કરોજેથી કરીને તેલ દેખાવા લાગે તેનાથી આપણા પાસ્તા ક્રિસ્પી થશે, બધા મસાલા અને દહીં ઉમેરી લોટ બાંધી લો.
- 3
નાની પૂરી વણી કાંટા ચમચી થી કાપા પાડી પાસ્તા નો આકાર આપી દો.
- 4
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં બધા પાસ્તા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લો.
- 5
આ પાસ્તા તમે મીઠા દહીં સાથે અથવા ગરમ ગરમ ચા કોફી સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)
#GA4 #week19. પ્લેટર એટલે એક જ ક્યુઝીન ની અવનવી વાનગીઓ એકસાથે. તેમા મેથી ની ભાજી નો ઉપયોગ કરીને તેમાથી અલગ અલગ વાનગી બનાવી તેનુ પ્લેટર તૈયાર કયુઁ છે. મેથી ની ભાજી શિયાળા મા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. Trusha Riddhesh Mehta -
-
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
મેથી સ્ટીક (Methi Stick Recipe In Gujarati)
#DIWALI2021#cookpadgujrati#cookpadindiaદીવાળીના તહેવાર મા સુકા નાસ્તામાં બનાવી શકાય તેવી મેથીની સ્ટીક મા મેથી નો ખુબ જ સરસ ટેસ્ટ આવે છે અને સંચળ ને મરચુ પાઉડર થી એકદમ મસાલેદાર લાગે છે Bhavna Odedra -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
મેથી પારા(Methi para recipe in Gujarati)
#GA4#Week2#fenugreek recipe મેથી પારા એક નાસ્તો છે.જેને તમે ચા કે કૉફી સાથે ખાઈ શકો છો.આ નાસ્તા ને તમે ૧૦ થી ૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Khushali Vyas -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week19શિયાળામાં મેથી ભાજી ની જુદી-જુદી વાનગી બને છે. મેથીના મુઠીયા, મેથીના થેપલા ,મેથી ની પૂરી ,રીંગણ ભાજી નુ શાક વગેરે .આજે આપણે મેથીના ગોટા બનાવીએ. Pinky bhuptani -
મેથી સ્ટ્રીપ્સ (Methi strips recipe in gujrati)
#goldenapron3 #week6. હેલ્લો ફ્રેન્ડ, મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે . મેથી માંથી આપણે થેપલા, ભજીયા, પૂરી તો બનાવતા જ હોઈએ . આજે મે મેથી માંથી એક નવી જ વસ્તુ બનાવી છે. જે સાંજે નાસ્તામાં પણ ખાઈ શકાય છે. જે મારા મમ્મીની ફેવરીટ છે. આજે જ બનાવો. તમારા ફેમિલીમાં બધાને ભાવશે. Sudha B Savani -
જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week7#breakfastસવારે હેલ્ધી અને જલ્દી બની જાય એવુ ગુજરાતીઓ નું મનપસંદ બ્રેકફાસ્ટ એટલે થેપલાથેપલા એ પરફેકટ બ્રેકફાસ્ટ ની સાથે બાળકોના લંચબોક્સ માટે અને ખાસ કરીને બહાર ફરવા કે પિકનિક મા લઈ જવાતા નાસ્તા મા પણ થેપલા ગુજરાતી વાનગીઓ માં મોખરે સ્થાન ધરાવે છે Hetal Soni -
મેથી ની ભાજી દુધી ના થેપલા (Methi Bhaji Dudhi Thepla Recipe In Gujarati)
#MBR6આજે ઘરમાં થોડી મેથી ની ભાજી, થોડી દુધી પડી હતી તો મેં બન્ને મિક્સ કરી સવાર ના નાસ્તામાં થેપલા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
મેથી ના પરોઠાં(Methi na parotha Recipe in gujarati)
શિયાળામાં મેથી ખુબ જ સરસ મળે.. લીલી ભાજી ખાવાથી આપણા શરીર ને અઢળક લાભ મળે છે.આખ,વાળ અને ત્વચા માટે મેથી,સુવા,પાલક, તાંદલજા ની ભાજી ખુબ જ ખાવી જોઈએ.. મેથીના પરોઠાં બનાવી ને સાત થી આઠ દિવસ સુધી રાખી મુકો તો ય બગડતા નથી.. Sunita Vaghela -
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
મેથી ના થેપલા ગુજરાતી વાનગી છે મે આમાં મલાઈ ઉમેરીને બનાવ્યા છે જે વધારે પોચા થાય છે Dipti Patel -
મકાઈના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીઆજે શીતળા સાતમ નિમિત્તે બનાવ્યા છે પરંતુ તમે બહારગામ જાવ કે બાળક હોસ્ટેલ માં હોય તો તેમની માટે પણ બનાવી ને આપી શકાય. Dr. Pushpa Dixit -
મેથી થેપલા (Methi thepla recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25મેથી થેપલા એક પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. જે તમે સવારે નાસ્તા થી માંડી ને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો. Shraddha Patel -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
કસૂરી મેથી પૂરી (Kasoori Methi Poori Recipe In Gujarati)
આજે મેં કસૂરી મેથીનો ઉપયોગ કરીને આ પૂરી બનાવી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Amita Soni -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
આ મેથીના મુઠીયા બનાવવા ખૂબ સરળ છે. મુઠીયાને તમે ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જે હેલ્ધી નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. મિક્સ શાકમાં આ મુઠીયા ઊમેરવાથી પણ સારો ટેસ્ટ આવે છે.#methi#methimuthiya#friedrecipe#fritters#muthiya#cookpadindia#cookpdgujarati Mamta Pandya -
પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
#RC4પાલક અને મેથી ની ભાજી તંદુરસ્તી માટે ફાયદાકારક છે, જો બાળકો ન ખાતા હોય તો નાસ્તામાં મુઠીયા તરીકે આપી શકાય, Pinal Patel -
મેથી ના ફૂલવડા (Methi Fulvada Recipe In Gujarati)
શિયાળા માં તાજી મેથી ખાવા ની મજા જ અલગ છે. મેથી સ્વાથ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આપડે ગુજરાતી લોકો મેથી ની ઘણી વાનગી બનાવે છે જેમાંની એક ફૂલવડા બધા ના મનપસંદ હોઈ છે. ગરમા ગરમ ફૂલવડા ખાવા ની મજા શિયાળા ની ઠંડી માં આવે છે.#GA4 #Week19 #methi #મેથી ના ફૂલવડા Archana99 Punjani -
-
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#week9#RC1#CookpadIndia#COOKPADGUJRATI#MCR ગુજરાતી ઘરોમાં સામાન્ય રીતે નાસ્તા માટે વડા બનતા જ હોય છે. વડા જુદા જુદા લોટના અને જીદ્દી જીદ્દી ફ્લેવર વાળા પણ બનતા હોય છે. જેમકે મકાઈના વડા, બાજરીના વડા મેથી ના વડા, કોથમીર ના વડા વગેરે. અમારા ઘરમાં પણ આ બધા વડા વારાફરતી બનતા હોય છે અને બધાને વડા પસંદ છે. અહીં મેં મકાઈના વડા કસૂરી મેથી સાથે તૈયાર કરેલ છે. આ કોમ્બિનેશન પણ ખુબ સરસ લાગે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13948096
ટિપ્પણીઓ (6)