આલુ પૌવા (Aloo Paua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા લઈતેને ધોઈ લો. પછી તેમાંથી પાણી નિતારી લો. બટેટાને સમારી તેને તળી લો. ટમેટૂ, મરચું અનેલીમડાના પાન લો.
- 2
પવામાંથી પાણી નિતારી તેમાં બધો મસાલો ઉમેરો. એક તપેલીમાં તેલ ગરમ મૂકો.
- 3
તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરુ ઉમેરો. પછી ટામેટાં,મરચાં અને લીમડો ઉમેરો. થોડી વાર ચઢવા દો. પછી મસાલા કરેલા પૌવાઉમેરો. ૨ ચમચી લીંબુનો રસ ઉમેરો. બધું મિક્સ કરી હલાવી લો.
- 4
પછી એક પ્લેટમાં કાઢી લો. ધાણા, દાડમ અને ડુંગળી થી ગાર્નિશિંગ કરો. તો તૈયાર છે આલુ પૌવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13959271













ટિપ્પણીઓ