મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)

Mayuri Thakkar
Mayuri Thakkar @cook_26263517

આ રેસિપી ને તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ રેસિપી તમારી તંદુરસ્તી માટે સારી છે.
#GA4
#Week7
#oats

મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)

આ રેસિપી ને તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ રેસિપી તમારી તંદુરસ્તી માટે સારી છે.
#GA4
#Week7
#oats

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 min
૨ લોકો
  1. ૧/૨ ચમચીમીઠું
  2. ૧/૨ ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીધાણજીરું પાઉડર
  5. ૧/૨ કપસુધારેલા કેપ્સિકમ
  6. ૧/૨ કપસુધારેલા ગાજર
  7. ૧/૨ કપસુધારેલા ટામેટા
  8. ૧ કપઓટ્સ
  9. ૧/૨ ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    પહેલા બધી સામગ્રી ભેગી કરી લેવી.

  2. 2

    પછી ૧ ચમચી તેલ ગરમ કરી ને એમાં વઘાર માટે જીરું નાખવું.

  3. 3

    પછી એમાં બધાં કેપ્સિકમ, ગાજર અને ટામેટા નાખી ને સૌતે કરી લેવું. અને પછી બધા મસાલા ઉમેરી દેવા. અને પછી એમાં થોડું પાણી ઉમેરીને અને ચડવા દેવું ૩-૪ મિનીટ માટે.

  4. 4

    પછી એમાં ઓટ્સ ઉમેરીને એમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી લેવા.

  5. 5

    ઓટ્સ ચડી જાય પછી એને એક ડિશ માટે કાઢી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Thakkar
Mayuri Thakkar @cook_26263517
પર

ટિપ્પણીઓ

Similar Recipes