ખજુર અંજીર ડ્રાય ફ્રૂટ રોલ (Khajur Anjeer Dry Fruit Roll Recipe In Gujarati)

Hema Joshipura @cook_26380252
આ વાનગી શિયાળા માટે ની હેલ્ધી રેસીપી છે અને ખાસ ખાંડ ફ્રી છે તેથી ડાયાબિીસવાળા પણ ખાઈ શકે છે અમારી પ્રિય વાનગી છે
ખજુર અંજીર ડ્રાય ફ્રૂટ રોલ (Khajur Anjeer Dry Fruit Roll Recipe In Gujarati)
આ વાનગી શિયાળા માટે ની હેલ્ધી રેસીપી છે અને ખાસ ખાંડ ફ્રી છે તેથી ડાયાબિીસવાળા પણ ખાઈ શકે છે અમારી પ્રિય વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બી વગર નું ખજૂર લો તેનો માવો તૈયાર કરી લો
- 2
અંજીર નો પણ જીના કટકા કરી માવો કરી લો
- 3
હવે એક પેનમાં ૧ ચમચી ઘી મુકી ખજુર અને અંજીર ના માવા ને બરાબર મિક્સ કરી સહેજ સાંતળી લો
- 4
હવે ગેસ પર થી ઉતારી તેમાં જીના સમારેલા મિક્સ ડ્રાય ફ્રૂટ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો
- 5
હવે એક પ્લાસ્ટિક પર સહેજ ઘી લગાવી માવા માંથી રોલ તૈયાર કરો અને ૫_૧૦ મિનિટ સેટ થવા દો
- 6
હવે તેમાં થી મીડિયમ સાઇઝ ના કટકા કરો
- 7
હવે ઉપયોગમાં લઇ શકો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13972211

ટિપ્પણીઓ (13)