કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#Week8
#punjabi

#GA4
#Week8
#punjabi

વધુ વાંચો

જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#Week8
#punjabi

#GA4
#Week8
#punjabi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30થી 35 મિનિટ
ચારથી પાંચ વ્યક્તિ માટે
  • 4 ટેબલ સ્પૂનજીરું
  • જીરા રાઈસ માટે
  • 1 બાઉલ બોઇલ રાઇસ
  • 3 સ્પૂનઘી અને તેલ
  • દાલ ફ્રાય માટે
  • 1 વાડકીતુવેરદાળ
  • 2 ચમચીચણાદાળ
  • 2 ચમચીમગની મોગર દાળ
  • 2ઝીણી કાપેલી ડુંગળી
  • 1મોટું ટામેટુ કાપેલ
  • 1 ટીસ્પૂનમરચું
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
  • જરૂર મુજબ કસૂરી મેથી
  • 2 લવિંગ
  • 1 તજ
  • 1 તમાલપત્ર
  • 2-3 મરી
  • 1 વઘાર ના મરચા
  • 2 ચમચી તેલ અને ઘી
  • તડકા દાલ માટે
  • 8-10કડી કાપેલું લસણ
  • જરૂર મુજબ વઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    જીરા રાઈસ બનાવવા માટે સૌ પ્રથમ એક વઘારીયા માં ઘી અને તેલ ગરમ કરો. ગરમ થઇ ગયા બાદ તેમજ એડ કરો.. હવે તૈયાર થયેલો વઘાર બાફેલા ભાત ની અંદર એડ કરો.

    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સારી રીતે મિક્સ કરી લો. તૈયાર છે જીરા રાઈસ.

    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાલ ફ્રાય બનાવવા માટે એક કૂકરમાં બધી દાળ મિક્સ કળી પાંચથી છ સીટી વગાડી લો.

    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયા બાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ તૈયાર કરો. તેને પણ એક-બે મિનીટ સાંતળો. હવે તેમાં ટામેટા એડ કરો. ટામેટાને પણ એક-બે મિનિટ સાંતળી ને બધા મસાલા એડ કરી લો. કસૂરી મેથી પણ એડ કરી લો.

    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સૌપ્રથમ એક તપેલીમાં ઘી અને તેલ મિક્સ કરો. ગરમ થઇ ગયા બાદ તેમાં જીરુ લવિંગ મરી વગરના મરચા તમાલપત્ર એડ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી ડુ એડ કરો.

    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધું સારી રીતે સંકળાઈ ગયા બાદ તેલ છૂટું પડવા માંડે ત્યારે તેમાં થોડું પાણી ઉકાળો. હવે તેમાં બફાઇ ગઇ દાળ એડ કરી લો. હવે તેને low flame પર ૧૦થી ૧૫ મિનિટ ઉકાળો

    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તડકા દાળ બનાવવા માટે વઘારીયા માં તેલ ગરમ કરો. હવે તેમાં ૮ થી 10 કાપેલું લસણ એડ કરો. હવે તેને દાળ ફ્રાય ની અંદર એડ કરી લો. તો તૈયાર છે તડકા દાળ ફ્રાય

    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર November 03, 2020 12:33

ટિપ્પણીઓ

Nilam patel
Nilam patel @nilam28patel
November 03, 2020 12:59
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જીરું રાઈસ દાલ ફ્રાય દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ના લોટના ‍બોન બોન બીસ્કીટ (Wheat Flour Bonbon Biscuit Recipe In Gujarati)
  2. વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
  3. સુરત ની ઘારી (Surat Ghari Recipe In Gujarati)
  4. હલવાસન (Halwasan recipe in Gujarati)
  5. ફ્રૂટ સલાડ, પૂરી (Fruit Salad & Puri Recipe In Gujarati)
  1. વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ (Vegeetable Cheese ban Sandwich Recipe In Gujarati)
  2. મકાઈ બટાકાનું શાક (Corn Potato Sabji Recipe In Gujarati)
  3. હલ્દીદૂધ (haldi doodh recipe in gujarati)
  4. કોર્ન પનીર પુલાવ (Corn Paneer Pulav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13973549
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close