સ્વીટ બુંદી(Sweet boondi Recipe in Gujarati)

#કૂકબૂક
દિવાળીના તહેવાર ઉપર આજે મે ઘરે સ્વીટ બુંદી બનાવેલી ડ્રાય ફુટ પર નાંખેલા હું અવાર નવાર ઘરે બનાવુ છુ મારા બાળકોને ખૂબ જ પસંદ છે અને બવ ઓછા ટાઈમ મા બની જ્તી હોય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ચણાના લોટમાં 1-1/2 કપ પાણી એડ કરી અને બાબર નો મિક્સ કરિ ખીરુ તૈયાર કરી લેશું ખબર ખીરું તૈયાર કરો દે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી શું અને એક ચારની મા ખીરુ નાખી ને બુંદી ને પાડી લેવી.
- 2
બુંદી તળાય ગયા બાદ ઍક પેન પર આપણે ચાસણી બનાવી લેસુ ખાંડ અને પણી નો ઉભરો અવે ત્યાંસુધીજ ચાસણી ને ઉકળવિ તેમા ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રુટ ઉમેરી મિક્સ કરી લેવું.
- 3
હવે ચાસણી મા બધીજ બુંદી ને ઍડ કરિ ને મિક્સ કરિ લેવું 3 થી 4 કલક પછી ઍક બાઊલ મા લય ને ડ્રાય ફુટ થી ગાર્નીશ કરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)