બરફી (Barfi recipe in Gujarti)
#કુક્બુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સિંગદાણા ને શેકી લેવા.તે થનડા પડે એટલે તેના ફોત્રા કાઢી લેવા.શીંગ દાણા સાવ ઠરી જાય પછી તેને મિક્સરમાં થોડી થોડી વાર રહીને પિસિલો.અને તેને ચાળી લેવુ.
- 2
હવે એક કડાઈ મા ખાંડ અને ખાંડથી ઓછું પાણી નાંખીને તેની 1તારની ચાસણી બનાવી તેમા શીંગ દાણા નો ભૂકો નાખી મિશ્રણ ઘટ થાય ત્યા સુધી ધીમા ગેસે હલાવતા રહો ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
- 3
મિશ્રણ થોઢું ઠરે એટલે તેના 3 ભાગ કરી લેવાં.3ભાગમાં કલર નાખી મિક્સ કરી દો.
- 4
હવે ગુલાબી અને પીળા રંગના ગોળા બનાવી વણી લેવું.અને ગોળા કાર વસ્તુ ની મદદથી ગોળ રાઉન્ડ ત્યાર કરી લેવા.રાઉન્ડ ને એક બીજા ઉપર રાખી ને રોલ બનાવી લેવો.વચે થી કાપો મારી બે ભાગ કરી લેવા અને તેમા પાદડિનો સેપ આપિદેવો.તેવી રીતે બધા ફુલ તૈયાર કરી લેવા.અને ગ્રીન કલર માથી પાન નો સેપ આપી ડેકોરેટ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14008837








ટિપ્પણીઓ (12)