રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ને આખી રાત પાણી માં પલાળી રાખવા. સવારે ચોખ્ખા પાણી માં ધોઈ ને વાટી લેવું.
- 2
હવે તેમા આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી લો અને બીજો મસાલો કરી લો. તેને 6-7 કલાક આથો આવા દો. તેમાં થોડું દહીં ઉમેરી ને હલાવી લો.
- 3
હવે ખીરામાં ઈનો નાખી ને હલાવી પછી ઈડલી ના સ્ટેન્ડ પર તેલ લગાવી લો અને ખીરું ભરી લો 20 મિનિટ સુધી સ્ટીમ કરી લો.. ઈડલી ઉતરી જાઈ એટલે તેના પર રાઈ તેલ જીરા નો વઘાર કરી લો તેને ચટણી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવો નાસ્તા મા પણ અને રાતે જમવા મા પણ લઈ સકીયે છે.#GA4#WEEK8 Priti Panchal -
-
-
-
-
-
-
હેલ્ધી પાસ્તા સૂપ
આ સૂપ મેં અને મારી બે બહેનો દ્વારા જાતે બનાવવામાં આવ્યો હતો લગભગ આજથી 10 વર્ષ પહેલાં. ત્યારથી રોજ અ મારા ઘરે મહિને એક વાર આ સૂપ બને જ છે. ઘરના નાના મોટા સૌ ને આ સૂપ ખુબજ ભાવે છે Patel Rushina -
પેન કેક હાંડવો (Pan Cake Handvo Recipe In Gujarati)
મારી આ ગુજરાતી રેસીપી બહુજ જાણીતી ને સેહલી છે. #GA4#Week4Amandeep Kaur
-
થાટ્ટે ઈડલી (Thatte Idli Recipe In Gujarati)
થાટ્ટે ઈડલી - થાળી ઈડલી#ST#સાઉથઈન્ડિયનટ્રીટ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeથાટ્ટે ઈડલી - થાળી ઈડલી --- સાઉથ ઈન્ડિયા માં વિધવિધ પ્રકાર ની ઈડલી બને છે . તેમાં એક ખાસ અલગ જ , થાળી ની સાઈઝ ની ઈડલી બનાવાય છે . ત્યાં ની ભાષા માં થાટ્ટે ઈડલી નાં નામે ઓળખાય છે . કોકોનટ ચટણી, સાંભાર, ઈડલી પોડી , મીલાગાઇ પોડી, ગન પાઉડર સાથે સર્વ કરાય છે. Manisha Sampat -
-
-
-
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6ઈડલી ફ્રાય Ketki Dave -
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેઇન ચૂરમા ના લાડુ (Multi Grain Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની શુભેચ્છા 🙏🙏આજે મે આપણી ટ્રેડિશલ સ્વીટ ચૂરમાંના લાડુ ઘઉં ના લોટ સાથે સાથે બીજા લોટ ઉમેરી મલ્ટી ગ્રેઇન ચૂરમા ના લાડુ બનાવેલ છે જે સ્વાદ ખૂબ જ અનેરો આવે છે તો તમે બધા જરૂર થી આ રેસીપી ટ્રાય કરજો.... Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14007226
ટિપ્પણીઓ