મકાઇ ની પાઉં ભાજી (Makai Pav Bhaji Recipe In Gujarati)

Tanvi vakharia @cook_18406017
મકાઇ ની પાઉં ભાજી (Makai Pav Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણા કાઢી તેને ક્રશ કરી લો
- 2
એક કડાઈમાં તેલ અને ઘી મૂકી તેમાં જીરું નાખી લસણની પેસ્ટ નાખો પછી તેમાં ઝીણા સમારેલા કાંદા નાખો પછી તેમાં આદુ અને મરચાની પેસ્ટ નાખો પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખો પછી તેને બરાબર સાંતળી લો
- 3
પછી તેમાં ક્રશ કરેલી મકાઈ નાખો અને બધું હલાવી લો પછી તેમાં ગરમ મસાલો અને મીઠું નાખો
- 4
પછી તેમાં ધાણાજીરૂ લાલ મરચું અને હળદર નાખો
- 5
પછી તેમાં બાફેલા મેશ કરેલા બટાકા ઉમેરી 1/2 લીંબુનો રસ નાખી બટર નાખો
- 6
પછી તેને પાંચ મિનિટ સુધી ગેસ પર ધીમી આંચે રહેવા દો
- 7
એક પ્લેટમાં લઈ તેના પર ચીઝ અને કોથમીરથી ગાર્નીશ કરી પાઉં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14015245



















ટિપ્પણીઓ