સુખડી (Sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ કરો તેમાં ઘઉં નો લોટ શેકવો તેમાં વરીયાળી નાખો પછી ગેસ બંધ કરી દો તેમાં ગોળ નાખી હલાવી લો
- 2
એક પ્લેટમાં માં ની લગાવી તેમાં નાખી દો ઠંડુ પડે એટલે તેમાં કાપા. પાડી દો ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓ સ્વીટ ખાવાના શોખીન હોય છે. કોઈપણ ખૂશી ની વાત હોય એટલે ઘરમાં સ્વીટ અવશ્ય બનાવે.તો એવી જ એક સ્વીટ વાનગી સુખડી. જે ગુજરાતીઓ ની ફેવરીટ છે.એનુ નામ સાંભળતાં જે કોઈ પણ ૠતુ માં ખાવાની ઈચ્છા થાય. Dimple prajapati -
-
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4સુખડી એ એવી વાનગી છે જે પ્રસાદી માં પણ વપરાય છે અને નાના- મોટા બધા ની મનપસંદ હોય છે.તે બનાવવા માં પણ સરળ અને ઝડપી છે. Ruchi Kothari -
-
સુખડી. (Sukhdi Recipe in Gujarati)
#trend4 Post1 સુખડી એક પારંપારિક વાનગી છે.મોટા ભાગે ભગવાન ના પ્રસાદ તરીકે ઓળખાય છે.શિયાળામાં વસાણાં નાંખી બનાવવામાં આવે છે. Bhavna Desai -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
દેશી વાનગી ખૂબ જ શક્તિ વર્ધક મોં પાણી આવી જાય તેવી સુખડી.કાલે શીતળા સાતમ છે. માટે આજે ચૂલો ઠારવા ખાસ બનાવવામાં આવે છે. Nayana Bhut -
-
-
-
-
-
સુખડી (sukhdi recipe in gujarati)
# વેસ્ટ વીક ૨ સુખડી ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે બધા ને જ ભાવતી હોય છે Kokila Patel -
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#childhood#ff3સુખડી એક પારંપરિક રેસિપી છે. નાનપણ માં મમ્મી ના હાથની બનાવેલી સુખડી ખાવાની ખુબજ મજા પડતી. ઠંડી થાય એની રાહ પણ નહોતી જોવાતી. અત્યારે હું આ સુખડી બનાવ છું. એક આજ એવું સ્વીટ છે જે હું પેટ ભરી ને ખાવ છું. મારી ઓલ ટાઇમ ફેવરિટ છે. Reshma Tailor -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trandમહુડી તીર્થ માં પ્રસાદ માં મળે એવી સુપર સોફ્ટ સુખડી ... મારી ફેવરિટ છે આ રેસિપીવિડિઓ માટે લિંક પર ક્લિક કરી શકો.https://youtu.be/BdYj6Ka0M-M Manisha Kanzariya -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15Key word: jaggery#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
અમારાં કુળદેવી ને દર બીજ ના દિવસે સુખડી ધરાવી એ . બહુ સિમ્પલ રેસિપી છે . પણ થોડી અલગ પણ છે . જનરલી બધા સુખડી લોટ શેકી ને બનાવતા હોય છે જ્યારે અમારે કાચા લોટ ની બને છે. ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16477921
ટિપ્પણીઓ