ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ માં ઘી મુકો ઘી સેજ ગરમ થઇ એટકે ગુંદ તળી લ્યો એને એક વાસણ માં કાઢી લ્યો પછી એમાં કટ કરેલા કાજુ બદામ અને મગજતરી ના બી એડ કરો
- 2
ત્યારબાદ એમાં ખજૂર એડ કરો ખજૂર સેજ પોચી પડે એટલે એમાં મલાઈ ઉમેરો
- 3
એકદમ માવા જેવું ટેક્સચર થાય એટલે એમાં તળેલો ગુંદ ઉમેરો.સરખું મિક્સ કરો અને ગેસ ની ફલેમ બન્ધ કરો મિશ્રણ ને ઠંડુ થાય એટલે મનગમતો શેપ આપો
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14022166













ટિપ્પણીઓ (2)