રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ ચાળી તેમાં નમક અને જીરુ અને અધ કચરા ખાંડી નાખી દેવા તેલ અને ઘીનું મોણ નાખી લોટ બાંધી લેવો દસ મિનિટ લોટ રાખી
- 2
પછી તેનો મોટો રોટલો વણી તેમાં ઘી ચોપડી અને એવા ત્રણ પડ વણી એક ઉપર એક રાખી મેંદો છાટી રોલવાળી લેવો પછી તેના ચાકુ થી પીસ કરી પૂરી વણી લેવી
- 3
એક પેનમાં તેલ ગરમ મૂકી અને તળી લેવી તો તૈયાર છે આપણી મેંદાની પડવાળી પૂરી
Similar Recipes
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Puri ગમે તે તહેવાર હોય પણ આપણે ત્યાં ફરસીપુરી તો બનાવવામાં આવે છે સાતમ આઠમ હોય કે દિવાળી દરેકના ઘરમાં ફરસી પૂરી તો બનતી જ હોય છે Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#Week9 #પૂરી આજે મેબાળકોની પ્રિય એવી ચાટપુરી બનાવી છે Rita Solanki -
-
-
પીઝા સ્ટાર પૂરી (pizza Star Poori recipe in gujarati)
#GA4#week9#Fried#Puri#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9#fried આ પૂરી મે ઘઉંના લોટ ની બનાવી છે,નાસ્તામાં ચા સાથે સારી લાગે છે,મેંદામાં બનાવી હોય તેવી જ ફરસી લાગે છે Sunita Ved -
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#Week9#PAYALCOOKPADWORLD#MyRecipe4️⃣#porbandar#Maida#Puri#PayalSnacks 😋🍲#Festivalvibes ✨અમારા ઘર માં કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ હોય આ પૂરી તો જરૂર હોય જ🎆🎉🎊 Payal Bhaliya -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14022454
ટિપ્પણીઓ (5)