ચકરી(Chakri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા ચોખા નો લોટ લો.
- 2
પછી તેની અંદર મલાઈ, તલ, જીરું, મીઠુ, સાબુદાણા, હળદર, અને આદુ મરચા ની પેસ્ટ નાખો. અને તેને સરખું મિક્સ કરી લો.
- 3
ત્યાર બાદ જોઈતા પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 4
પછી એક પેનમાં તેલ ગરમ કરો અને બીજી બાજુ એક થાળી મા બાંધેલો લોટ થોડો લો.
- 5
ત્યાર બાદ સંચા મા લોટ ભરવા માટે પહેલા થોડો થોડો લોટ લઇ મસળી ને સંચા મા ભરો. અને પછી એક પેપર પર ચકરી પાડી લો.
- 6
ત્યાર બાદ એક એક ચકરી તાવીથા પર લઇ ગરમ તેલ મા નાખો. અને ગોલ્ડન બ્રોવન થઇ ત્યાં સુધી તળો.
- 7
આ રીતે ચકરી થઇ ગઈ તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14029801


















ટિપ્પણીઓ (2)