કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો ચીઝ સેવ(Tomato Cheese Sev Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો ચીઝ સેવ(Tomato Cheese Sev Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો ચીઝ સેવ(Tomato Cheese Sev Recipe in Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

#GA4
#week9
ચીઝ દરેક બાળકો ને પસંદ હોય છે અને આ સેવ તો ખાવા માં બહુ જ મસ્ત લાગે છે.

#GA4
#week9
ચીઝ દરેક બાળકો ને પસંદ હોય છે અને આ સેવ તો ખાવા માં બહુ જ મસ્ત લાગે છે.

વધુ વાંચો

ટોમેટો ચીઝ સેવ(Tomato Cheese Sev Recipe in Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

#GA4
#week9
ચીઝ દરેક બાળકો ને પસંદ હોય છે અને આ સેવ તો ખાવા માં બહુ જ મસ્ત લાગે છે.

#GA4
#week9
ચીઝ દરેક બાળકો ને પસંદ હોય છે અને આ સેવ તો ખાવા માં બહુ જ મસ્ત લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩-૪ વ્યકિત
  • ૧ કપ- ચણા નો લોટ
  • ૧/૨ કપ- ચોખા નો લોટ
  • ૧/૩ કપ- ટોમેટો પ્યુરી
  • ૧/૪ કપ- તેલ
  • ૨ચીઝ ક્યૂબ
  • ૨ ટી સ્પૂન- લાલ મરચું પાઉડર
  • ૧ (૧/૨ ટી સ્પૂન)- મીઠું
  • ૧/૨ ટી સ્પૂન- મરી પાઉડર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કથરોટ માં ચણા અને ચોખા નો લોટ લેવો.

    ટોમેટો ચીઝ સેવ(Tomato Cheese Sev Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ માં ટોમેટો પ્યુરી,તેલ, ચીઝ, મરચું પાઉડર, મીઠું, મરી પાઉડર ઉમેરી બ્લેન્ડર થી મિક્સ કરી લેવું.

    ટોમેટો ચીઝ સેવ(Tomato Cheese Sev Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સ કરેલું મિશ્રણ લોટ માં ઉમેરી નરમ લોટ બાંધવો. જો ઢીલો લાગે લોટ તો એક બે ચમચી ચણા નો લોટ ઉમેરવો.

    ટોમેટો ચીઝ સેવ(Tomato Cheese Sev Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટ ને સેવ ના સંચા માં ભરી મધ્યમ આંચ પર તળી લેવી. ખાસ ધ્યાન રાખવું તેલ બહુ ગરમ હસે તો ચીઝ ને કારણે તરત જ દાજી ને કાળી થાય જશે.

    ટોમેટો ચીઝ સેવ(Tomato Cheese Sev Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
પર November 13, 2020 05:11
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું ચીઝ સેવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડ્રાયફ્રુટ ઠંડાઈ(Dryfruit thandai Recipe in Gujarati)
  2. ફાફડા(Fafda Recipe in Gujarati)
  3. દાળમૂઠ (Dal muth Recipe in Gujarati)
  4. મઠડી(Mathdi Recipe in Gujarati)
  5. કાજુ કતરી(kaju Katri Recipe in Gujarati)
  1. ભરથું (Bharthu Recipe in Gujarati)
  2. દાળમૂઠ (Dal muth Recipe in Gujarati)
  3. મઠડી(Mathdi Recipe in Gujarati)
  4. કોકોનટ લાડુ(Coconut ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14034698
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close