ભરથું (Bharthu Recipe in Gujarati)

Parul Hitesh @cook_26040779
ભરથું (Bharthu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા લઈ તેને બરાબર પાણીથી ધોઈ લેવા ત્યારબાદ તેને ગેસ ઉપર શેકી લેવા
- 2
ત્યારબાદ રંગની છાલ કાઢી એક થાળીમાં કાઢી
- 3
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં ડુંગળી સૂકું મરચું તેજ સાંતળવું
- 4
ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ રીંગણા નો છૂંદો નમક એડ કરો
- 5
ત્યારબાદ મીડિયમ આચ પર બેથી ત્રણ મિનિટ હલાવતા રહેવું ત્યારબાદ કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
શિયાળામાં રીંગણા જુદી જુદી જાતના મળે છે. મોટા રીંગણાં અને લીલી ડુંગળી નોઓળો ખુબ સરસ લાગે છે. Alka Bhuptani -
ભરથું (bharthu Recipe in Gujarati)
#Winterરીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું. Urmi Desai -
(ભરથું( Bharthu Recipe in Gujarati)
શિયાળાની શરૂઆત થવાની સાથે બધાના રીંગણનો ઓળો બનતો હશે. રીંગણનો ઓળો પણ વિવિધ રીતે બનાવવામાં આવે છે. બધાના ઘરે તેને બનાવવાની રીત પણ જુદી જ હશે. શિયાળામાં રીંગણનો ઓળો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. મેં અહીં એકદમ સીધી અને સહેલી રીત થી બનાવ્યું છે. Priti Shah -
-
-
-
-
-
-
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week11#Green onionલીલી ડુંગળી નાખી ને મેં આજે રીંગણા નો ઓળો બનાવ્યું છે. શિયાળામાં લીલી ડુંગળી વાળો ઓરો,રોટલો અને ગોળ બધાને ખૂબ જ ભાવે છે, મને આજે લીલી ડુંગળી નાખીને ઓરો બનાવ્યો છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળા મા રીંગણા નો ઓળો ગુજરાતીઓ માટે સ્પેશિયલ વાનગી છે. રીંગણા ને શેકીને ઓળો બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠો લાગે છે. Hetal Siddhpura -
-
-
-
-
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
રીંગણા નો ઓળો શેકેલા રીંગણ અને આદુ અને મસાલા સાથે સ્વાદિષ્ટ હોય છે. રીંગણા નો ઓલો એ એક શેકેલા રીંગણામાંથી બનાવવામાં આવતી ક્લાસિક વાનગી છે ભારતના કેટલાક પ્રદેશોમાં બાઈંગન ભારતા તરીકે ઓળખાતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી છે#GA4#week9#eggplant Nidhi Jay Vinda -
-
-
-
રીંગણ નુંભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
#GA4#week9શિયાળા ની સિઝન આવે એટલે રીંગણનો ઓળો આપણને પહેલો યાદ આવે, મસ્ત તાજા બી વગરના રીંગણ જોઈ ઓળો ખાવાનું મન થઈ જાય અને જોડે મસ્ત પાપડ અને લસણની ચટણી મળી જાય તો તો મોજ પડી જાય ચાલો તો આજે આપણે શિયાળો ચાલુ થઇ ગયો છે અને રીંગણ નું ભરતું ખાવાની મજા લઈએ. Dipika Ketan Mistri -
ભરથું (Bharthu Recipe in Gujarati0
##weekend Recipeશિયાળો આવી ગયો છે રીંગણ ખાવા ની ખૂબ જ મજા આવેબજારમાં જાતજાતના રીંગણ મળે છેભડથા માટે સૌથી મોટા અને કાળા રંગના રીંગણ લેવાતા હોય છેઆમ તો રીંગણ નું ભરતું આખા રીંગણ ને ગેસ ઉપર શેકી ને બનાવતું હોય છે પરંતુ ઘણીવાર અંદર નાની જીવાત હોવાનો ડર લાગે છે અને તેને કાપ્યા વગર ખબર ન પડેઆખા રીંગણ ને શેકી લઈએ તો જીવાત પણ શેકાઈ જાય છે અને ડર લાગે છેમાટે હું રીંગણને શેકી ને નહીં પણ કાપી ને બાફી ને પછી જ બનાવું છું Rachana Shah -
ભરથું(bharthu Recipe in Gujarati)
#GA4 #Week9Eggplantરીંગણનું ભરથું એક કાઠિયાવાઙી વાનગી છે.જેના વગર કાઠિયાવાડી ભાણું અધુરૂ લાગે.એના રીંગણ પણ અલગ જ આવે છે.જેને ચુલાની ભભરોટ માં શેકવામાં આવે છે.જેથી એનો ટેસ્ટ પણ એકદમ યુનીક આવે છે.જો ચુલો ના હોય અથવા ઉતાવળ હોય તો તમે રીંગણ પર તેલ લગાવી ગૅસ ઉપર પણ શેકી શકો છો. Payal Prit Naik -
-
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#post37કાઠીયાવાડી લોકો રાતના જમણ ને વાળુ કહે છે.ગામડામાં તો આજના સમયમાં પણ લગભગ રોજ વાળુમાં રોટલા બનાવવામાં આવે છે. તેમાં પણ હાથે થી સારી રીતે મસળી ને ટીપેલો રોટલો હોય અને દેશી ઘી-દૂધ તો હોય જ. કાઠીયાવાડી લોકોનો દેશી ખોરાક ના કારણે પોતે ભાગ્યે જ બીમાર પડે છે શુદ્ધ દેશી ખોરાક અને શુદ્ધ હવા હોવાથી તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. કાઠીયાવાડી ડિનર બાજરાનો રોટલો, રીંગણનો ઓળો માખણ, છાશ અને પાપડ બસ આપણા કાઠીયાવાડી તેમજ ગુજરાતી લોકોને શુદ્ધ દેશી જમવાનું મળી જાય એટલે પૂછવું જ શું? એમાં પણ દેશી ઘી થી લથબથ હાથેથી ટીપેલો બાજરાનો રોટલો એની સાથે ઘરે બનાવેલું તાજુ માખણ તેમજ તાજા વાડીના કુણા કુણા રીંગણનો ઓળો અને સાથે છાશ મળે એટલે ૩૨ પકવાન મળ્યા બરાબર હે ને મિત્રો? Divya Dobariya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14034513
ટિપ્પણીઓ