મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા 3 ચમચી ઘી અને 3 ચમચી દૂધ લઈ ધાબો દીધો.
- 2
એક વાસણ માં ધી ગરમ કરીને એમ ધાબો દિધેલો ચણા નો લોટ નાખી હલાવતા રહો.
- 3
બરાબર શેકાઈ જાય એટલે ઉતારી લો. હવે બીજા વાસણ માં એક તાર ની ચાસણી કરો. ચાસણી તૈયાર થતા તેમાં સેકાઈયેલા લોટ માં નાખી દો.
- 4
બરાબર હલાવી ને પહોળી થાળી માં ઠાલવી લો.હવે તેમાં કાપા પાડી ને સજાવી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14044160














ટિપ્પણીઓ